SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૫૨ ) ( વર્ગ તથા આમળાં એ ૬૪-૬૪ ભાર લઇ, ગુગળને સરસીઆમાં કચરી, ત્રિફળાનું ચૂર્ણ કરીતેતે ૧૫૩૬ તાશા ભાર પાણીમાં નાખી કવાથ કરવા, જ્યારે ચેાથા ભાગનું પાણી બાકી રહે ત્યારે વસ્ત્રગાળ કરી કરી અગ્નિ ઉપર ચઢાવી, તેમાં ત્રિકટુ, ત્રિફળાં, મેથ, વાવડીંગ, દેવદાર ગળે, ચિત્રામૂળ. નસેાતર, સુધ કરેલા, નેપાળી, વજ, સૂરણ, માનકદ,શુદ્ધ ગધક અને શુદ્ધારા એ પ્રત્યેક્ પદાર્થેા બબ્બે તોલા ભાર લઇયયેષ્ટ પ્રકારે ચૂર્ણ કરી કવાથમાં નાખી પકવવાં. પછીતેમાં પાણી, આરનાળ અને ગાયના દુધથી પકાવેલા ધંતુરાના ૧૦૦૦ ડાડાનું ચૂર્ણ તેમાં નાખી તેને જાડા-ગાઢા થએ નિચે ઉતારી ઉત્તમ ચીનાઇના પાત્રમાં ભરી લેવા. તેમાંથી ૨ માસાભાર ઉંના પાણી સાથે સેવન કરે તે, અગ્નિને પ્રદિપ્ત કરે છે, ધાતુઓને વધારે છે, આયુષ્ય તથા બળને વિશેષ વધારે છે, તથા આમવાયુ, માથાના વ્યાધિ, ગાંડીએ વાયુ, ભગદર, ઢીંચણ અને પિંડીમાંતે વાયુ, કેડનું ઝલાવું, પથરી, મૂત્રકૃચ્છ, લગ્ન, તિમિર, પેટના રોગ, અશ્લ પિત્ત, કેન્દ્ર, પ્રમેહ, આભળનું નીકળવું, ઉધરસ, શ્વાસ, ક્ષય, વિષમજ્વર, ખરલ, સ્લીપદ, ગાળા, પાંડુ, કમળા, સાજો, અત્રવૃદ્ધિ, શળ અને અરશ-મસા, તથા મેદ, ક કે આમથી થએલા રાગોના નારા થાય છે. આ મહા પ્રખ્યાતિ પામેલા સિંહનાદ ગુગળ કહેવાય છે. એમ ટ્રુડપાણીનુ કહેવું છે. અથવા “ શુદ્ધ ગંધક ટાંક ૫, શુદ્ધાત્રભસ્મ ટાંક ૫, શુદ્ધ પારા ટાંક ૨, અને શુદ્ધ લોહભસ્મ ટાંક ૨, ગંધકને એગાળી અન્ય પદાર્થેા તેમાં નાખી એરડાના પાનડાના ઉપર ઢાળી, પછીથી ખરલમાં ઘુટી પચકાલના કવાથની ૧ ભાવના તથા ખેડેડાની છાલના કવાથની ૨૦ અને ગળાના રસની ૧૦ ભાવનાએ દેવી. તથા સર્વે આપધોની બરેખર શેકેલા ટંકણખાર, ઢાંકણથી અરધે ભાગે બિડલૂણ, મરી, કાકમ, સુંઠ, પીપર, ત્રિફળા અને લવીંગ નાખવાં. પછી એ સર્વને ઝીણાં વાટી તેમાંથી ૧ માસાભાર નિરંતર જુદા જુદા અનુપાન સાથે સેવન કરે તો, આમવાયુ, મેદ અને કૃશતાને દૂર કરે છે, તથા કઠ પર્યંત કરેલા ભાજનતે તુરત પચાવી છે. આ આમવાતેધરરસ કહેવાય છે.’ સાર્સ ગ્રહ આમવાતને અધિકારૢ સપૂર્ણ, -:00: પિત્તના વ્યાધિના અધિકાર અમૃતસાગર. Acharya Shri Kailassagarsuri Gyanmandir પિત્તવ્યાધિનાં નિદાન. તીખા, ખાટાં, ઉના, ખળતરા કરનારા, ખારા તથા રાઇ વગેરે તીક્ષ્ણ પદાર્થેાના ખાવાથી, ક્રોધ, ઉપવાસ, મૈથુન, અને કસરત કરવાથી, તડકા સહન કરવાથી, તરશે તથા ભૂખને મારવાથી, દારૂ પીવાથી, દહિં, માછલાં, અડદ, તલ, અળશી તથા કાંજી વગેરે વિરાધી ભાજનના કરવાથી અને ખેદના કરવાથી ભાજન કરવાના ફાળના મધ્યભાગમાં, ખાધેલું પચવાના મધ્યકાળમાં, શરદ્ ઋતુમાં, ગ્રીષ્મૠતુમાં અને રાત્રીના મધ્ય ભાગમાં પિત્તના વ્યાધિ ઉત્પન્ન થાય છે, પિત્ત રાગની સ ંખ્યા. પિત્તથી થતા ૪૦ રેગે છે. એટલે જુવાનીમાં પળાઓનું આવવું, ૧ નેત્ર લાલ For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy