________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંચમા )
ક્ષય પ્રકરણ,
( ૮૭ )
૧૦૨૪ તાલા ભાર પાણીમાં બાફવાં એટલે તે રસરૂપ પાણી થઇ જાય ત્યારે તેમાંથી આંખળાં કાડાડી લઇ તેમાંથી ઠળીયા કાહાડી નાખી તેને રજ તેાલા ધી અને ૨૪ તેલા તેલમાં તળી પછી રસરૂપ પાણીમાં સાકર તેાલા ૨૦૦ ભાર નાખી તથા આંબળાં પણ તેમાં નાખી અગ્નિ ઉપર ચઢાવી ફરી પકાવવાં, જ્યારે ચાટવા જેવા અલેડુ થાય ત્યારે નીચે ઉતારી તેમાં કાળીદ્રાખ, અગર, સુખડ, કમળકાકડીના મગજ, ગળચી, હીંમજ, કાકાલી, ખીરકાકોલી, ગદા, મહામેદા, જીવક, ઋષભક, ગળા, કાકડાશીગી, ભે! આંબળી, પુષ્કરમૂળ, ક ચુરો, અરડૂસ, બાંયકાળુ, કાંશકી, ડેાડી, સમે, ગધી સનેરા, ઉભી ભાંરીગણી, બેઠી ભોંરીંગણી, ગાખરૂ, ખાલી, સીવણ, કાય, અરણી, અરલ અને મેઘઘ એ સઘળાં ઔષધે ચાર ચાર તાલા ભાર લઇ તેનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી અવલેહમાં મેળવી લેવું. લે ઠંડે થયા પછી તેમાં મધ ૨૪તેાલા, પીપર ૪ તેાલા, તજ ૨ તાલા, તમાલપત્ર ૨ તાલા, નાગકેસર ૨ તેાલા, એળચી ૨ તેાલા, અને વશલાચન ૧૬ તેાલા એએનું ચૂર્ણ પણ લેહમાં નાખવું. આ અવલેહ નિરંતર ૪ તેલા ભાર સેવન કરું તે, ક્ષય, ભયંકર શેષ, શ્વાસ, ખાંસી, રકતપિત્ત, પ્રમેહ, મૂર્ચ્છા, તરશ, ઉલટી, ચિત્તભ્રમ, અરૂચિ, નદ, વાતરક્ત અને નિર્બળતા એટલાનો નાશ કરેછે, તથા જરા, પળીયાંને મટાડે છે, પુષ્ટિ કરેછે, કાંતિ અને કામપ્રદ છે. આ વ્યવ ન પ્રાસાલે કહેવાય છે. અધવ! અરડૂસીને રસ અને ભાંરીંગણીને રસ ચાર ચાર તાલા ભાર લઇ તેમાં મધ પીપરનું ચૂર્ણ નાખી સેવે તા રાજયમાા, શ્વાસ અને ધાર ઉધરસ મટેછે. અથવા મૃગાંક ૧ ભાગ, પારા ૧ ભાગ, વગર વિધ્યાં ખરાં માત્તી ૨ ભાગ, ગંધક તથા ટંકણ ૨-૨ બાગ લઇ પારાગધકની કાજળ કરી સર્વને કાંજીમાં વાટી ગેાળા કરી તે ઉપર કપડા મારી કરી હાંલ્લીમાં મીઠુંબરી તેના વચ્ચેવચ તે ગોળા મૂકી હાંલ્લાના મુખે મુદ્રા દઈ ૮ પાહાર અડાયા છાણાના અગ્નિદેવા. પાતાની મેળે ઠંડા થયે કહાડી લઇ ખરલ કરી શ્રી તથા મરીના અનુપાન સાથે ૩ રતી સેવું તેઃ ક્ષય, ઉધરસ, પ્રમેહ, ઝાડા, ક્ષીણતા, અતે આંખની પ્રીકાસ મટે છે. આ મુદ્દેશ્વરરસ કહેવાયછે. વૈદ્યવિનાદ. અથવા પીળા કોડીયામાં પણ ગંધકની કાજલ ભરી બકરીના દુધ સાથે છુટેલા ટાંકણથી કૉડીયાનાં મ્હાં ખીડી સુકવી સર્વ સંપુટ કરી ગજપુટ અગ્નિ આપવા. સ્વાંગ શીતળ થયે કાહાડી લઇ ખરલ કરી ૧ રતી યોગ્ય અનુપાન સાથે સેવન કરે તો ઘેર રાજરોગ તથા શોષ, દમ, ઉધર્સ સંગ્રહણી અને વરાતિસાર એટલા રોગો નાશ થાય છે. રૂદ્રદત્ત. અથવા બકરાનું માંસ ખાવું, બકરીનુ દુધપીવું, સુંડ સહિત બકરીનુ ધી પીવું અને બકરાના ટોળામાં સૂવું એસવું તથા કુકડીના ઇંડાંને રસ મધ ધી સાથે પીવા તે ક્ષયરોગ ઉપર સારા ફ્ાયદા આપે છે. અ થવા શુદ્ધ શિલાજીતના સેવનથી પણ ક્ષય મટે છે એમ ક મુનિનુ કહેવુ છે. અથવા તાલીસપત્ર, ત્રિફળાં, કાંગ, પીપરીમૂળ, મેથ, બટકચૂરા, દારૂહળદર, એચી, તમાલપત્ર, નાગકેસર, લવીંગ, સુંડ, પીપર, ખેર, વાળુવાળા, ચવક, પીલુડી, અતિવિષ, કાકડાશીંગી, ઉપલેટ, હળદર, ચિત્રા, કડાછાલ, અરડૂસી ગોખરૂ, કડુ, ધ્રાખ, કોકમ, ડિમના દાણાને રસ અને પાકાંર એએને સમાન ભાગે લઇ ચૂર્ણ કરી, તે ચૂર્ણ ના સમાન સાકર મેળવી પછી એ તાલા ભારના પ્રમાણથી સેવન કરવું, જેથી છાતીમાં પડેલી ચાંદી, ઉધરસ, શ્વાસ, પાંડુ, કમળા, પ્રમેહ, શાષ, ગુદાનામસા, અને ક્ષય રોગ એ સર્વનો ના શ કરેછે. આ બૃહત્તાલીસાદિ ચૂર્ણ કહેવાય છે. હારીત હતા. અથવા સુંઠ, મરી, પીપર, તજ, તમાલપત્ર, એળચી, લવીંગ, જાયફળ, વંશલોચન, ચુરો, કાકડાશીંગી, આ
For Private And Personal Use Only