________________
Shri Mahavir Jain Aradhana Kendra
હસ્તાતોની ગોઠવણી
____________
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
124
બે
મા હસ્તપ્રત (વભાગમાંની હસ્તપ્રતોને વ્યવસ્થિત કરવાનું કામ માજ સુધીમાં તબકકે થયેલું છે. પરિણામે તેમાંની થોડી હસ્તપ્રતોને વાયવાર લગ ક કરીને તેના સૂચિકર બનાવવાનું કામ થયેલું છે. આ માટે મોલવી બુ ઝફર સાહેબે થોડું વ્યવસ્થિત કરવાનો પ્રયત્ન કરેઘો, ત્યારબ્રાદ પ્રોઝુરેશી અને અન્ય અભ્યાસીયોને પણ તે અંગેનું થોડું કામ કરેલું છે. પરંતુ હજુ સુધી બધી જ હસ્તપ્રતોને તપાસી તેનો વિષય નકકી કરી મૂલગ કરવામાં આવી નથી. બધી જ પ્રતોના પૂર્ણ રીતે સૂકિૐ પણ તૈયાર થયા નથી. મા બધી જ હસ્તાતોનું પ્રાથમિક લિસ્ટ પ્રાપ્ય છે પરંતુ વ્યવસ્થિત રજીસ્ટર હજુ સુધી તેયાર કર્યું નથી. લિસ્ટમાં આપેલા નુક્રમ નંબર હસ્તપ્રતો પર માપેલા છે. મામ છતાં અત્યાર સુધીના તેને વ્યવસ્થિત કરવાના પ્રયત્નોના પરિણામે ને હસ્તપ્રતો વ્યવસ્થિત ગોઠવાઈ છે તેને મૂળ સંધની સાથે તેના ટીકાથો રહે તે રીતે ચાલવાર ગોઠવેલા છે, મા ગોઠવાયેલી હસ્તષ્કૃતોના લગભગ ૫૦ સૂચિકાર્ડ તૈયાર યેલા છે, ના સચિકા હસ્તપ્રતો મેળવવામાં સહાયરૂપ થાય છે. હજી બધી જ હતપ્રતોને વ્યવસ્થિત કરવાનું કામ બાકી છે,
મા વિભાગમાંની પ્રતો જેનક્ડારોમાં જોવા મળતી છૂટા પત્રો સ્વરૂપની જોવા મળતી નથી. પ્રૂતુ નાનામોટા કદની દ ત વચ્ચેથી દોરાથી સીવેલી જોવા મળે છે. કેટલીક પ્રતો બંધાવીને રાખેલી છે, મા બધી જ પ્રતોને રાણ માટે કોઈપણ પ્રકારના માવરણ કે પોથી સ્વરૂપે બાંધ્યા બર લાકડાના મને સ્ટીલના કબાટોમાં ગોઠવી છે. હસ્તપ્રતોના સંરક્ષાણ માટે કોઈ પ્રકારની અસ્પતિ કે પાવડરનો ઉપયોગ થતો હોવાનું જાણવા મળ્યું નથી.
For Private and Personal Use Only
સંસ્થાના હસ્તપ્રત ભાગમાંની મા પ્રતો ઘણી જ મૂલ્યવાન છે. ગુજરાતમાં અન્ય કોઈપણ સ્થળે, ઈસ્લામ ધર્મ સાથે સંબંધિત હસ્તતોનો માવો વિપુલ ગૃહ જોવા મળતો નથી. વ્યકિતગત સગ્રહોમાં કોઈ વિધ્વાનો પાસે થોડી ઘણી પ્રતો કદાચ સંગ્રહાયેલી હતો પરંતુ તે જાણમાં નથી.સાનો મા મૂલ્ય હસ્તપ્રતગ્રહ ઈસ્લામ ઘર્મ અને તત્વજ્ઞાનના તેમ જ મુસ્લિમ કાયદાના અભ્યાસીઓને (ગપયોગી બની રહો છે.