________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-ક ૯૫મ
': ૬૧ : ખાનપાનથી ભરેલા ઘરમાં, નિજ દેષવડે બને, ભૂખ તૃષાઓ વેઠી પ્રાણી, અકાળ ભેટે મરણને. ૧૨
જે પ્રાણીનું ચિત્ત દુર્વિકલ્પથી હણાયેલું છે તેને તપ, જપ વિગેરે ધ પિતાપિતાનું (આમિક) ફળ આપનારા થતા નથી; આવા પ્રકારનો પ્રાણુ ખાનપાનથી ભરેલા ઘરમાં પણ પોતાના દોષથી ભૂખ અને તરસવડે મરણ પામે છે.” ૧૨
ઉપજાતિ. મન સાથે પુણ્ય પાપને સંબંધ. अकृच्छ्रसाध्यं मनसो वशीकृतात् ,
परं च पुण्यं न तु यस्य तद्वशम् । स वंचितः पुण्यचयैस्तदुद्भवः,
a ! ! દતક જતુ ?િ ઉત્તમ પ્રકારે પુણ્યશ, કીધેલ મનથી થાય છે, બીલકુલ કષ્ટ રહિત ધાર્યું, કાર્ય સાધી શકાય છે, પૂણ્યરાશિ તસ ફળથી પણ, મન આધીન મુંઝાય છે, અહો અહો ! આવા હતભાગી, જીવાથી શું થાય છે? ૧૩
વશ કરેલા મનથી મહાઉત્તમ પ્રકારનું પુણ્ય બીલકુલ કષ્ટ વગર સાધી શકાય છે. જેને મન વશ નથી તે પ્રાણુ પુણ્યની રાશિથી છેતરાય છે અને તેથી થનારાં ફળવડે પણ છેતરાય છે. (એટલે પુણ્યબંધ થતો નથી અને તેથી થનારાં સારાં ફળ પણ પ્રાપ્ત થતાં નથી.) અહો અહે!! આ આ હતભાગી છવ બિચારે શું કરે? (શું કરી શકે ?)” ૧૩
વંશસ્થવૃત્ત. વિદ્વાન પણ મનોનિગ્રહ વિના નરકગામી થાય છે. अकारणं यस्य च दुर्विकल्पैहतं मनः शास्त्रविदोऽपि नित्यम् । घोरैरनिश्चितनारकायुमृत्यौ प्रयाता नरके स नूनम् ॥१४॥
For Private and Personal Use Only