________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: પn : पोठन किं व्यसनतोऽस्य तु दुर्विकल्पै
यों दुस्थितोऽत्र सदनुष्ठितिषु प्रमादी ॥८॥ શુભ કિયા પ્રભુ આજ્ઞા, ફરમાવેલ રાગ વડે કરે, અભ્યાસમાં મુગ્ધ બુદ્ધિવાળે, ભાગ્યશાળી પણ ખરે; શુભ કિયા પ્રમાદી વળી, માઠા વિચાર કર્યા કરે, અભ્યાસ કે એ ટેવથી, શું લાભ તેને આખરે ! ૮
“માઠા સંક૯પ નહીં કરનાર અને તીર્થકર મહારાજે ફરમાવેલી આજ્ઞાઓના રાગથી શુભ ક્રિયા કરનારે પ્રાણુ અભ્યાસ કરવામાં મુગ્ધ બુદ્ધિવાળો હોય તો પણ ભાગ્યશાળી છે. જે પ્રાણું માઠા વિચાર કર્યા કરે છે અને જે શુભક્રિયામાં પ્રમાદી હોય છે તેવા પ્રાણીને અભ્યાસથી અને તેની ટેવથી પણ શે લાભ છે?” ૮
વસંતતિલકા. શાસ્ત્રાભ્યાસ-ઉપસંહાર. अधीतीमात्रेण फलंति नागमाः, समीहितैर्जीव सुखैर्भवान्तरे । खनुष्ठितः किंतु तदीरितैः खरो, न यत्सिताया वहनश्रमात्सुखी॥९॥ ભવાંતરે ઈચ્છિત સુખ દઈ આગમ ફળતા નથી, ફળે ન માત્ર અભ્યાસથી, પણ ફળ શુભ અનુષ્ઠાનથી; ગર્દભ વહન કરી ભારને, સાકર જેમ ઉપાડતા, એ સ્વાદથી વિમુખ રહે, દૃષ્ટાંત એહ ઘટાવતા. ૯
માત્ર અભ્યાસથી જ ભવાંતરમાં ઈચ્છિત સુખ આપીને આગ ફળતાં નથી, પરંતુ તેમાં બતાવેલ શુભ અનુષ્ઠાન કરવાથી આગ ફલે છે. જેવી રીતે સાકરને જે ઉપાડવાના શ્રમથી ગધેડે કાંઈ સુખી નથી.” ૯
વંશસ્થ ૧ ગર્દભ-ગધેડા.
For Private and Personal Use Only