________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૦ :
અધ્યાત્મન
66
હે મુનિ ! સિદ્ધાંતવડે તું લેાકાતે રંજન કરતા ખુશી થાય છે અને તારાં પેાતાનાં આમુષ્મિક હિત માટે યત્ન કરતા નથી તેથી તને ધિક્કાર છે, તું માત્ર પેટભરાપણું જ ધારણ કરે છે પણ હે મુનિ ! ભવાંતરમાં તે તારાં આગમા ક્યાં જશે? તે તારું જનરંજન કર્યાં જશે અને આ તારા સયમ યાં જશે? } ઉપતિ. કેવળ અભ્યાસ કરનાર અને અાભ્યાસી સાધકમાં શ્રેષ્ઠ કાણુ ? धन्या केऽप्यनधीतिनोऽपि सदनुष्ठानेषु बद्धादरा, दुःसाध्येषु परोपदेशेलवतः श्रद्धानशुद्धाशयाः । केचिचागमपाठिनोऽपि दधतस्तत्पुस्तकान् येऽलसाः अत्रामुत्रहितेषु कर्मसु कथं ते भाविनः प्रेत्यहाः ॥ ७ ॥ થયા ન શાસ્ત્રાભ્યાસ શુભ, અનુષ્ઠાન પ્રતિમાધે કરે, શ્રદ્ધાપૂર્વક શુદ્ધ આશયે, ધન્ય જે નજરે તરે; કેઈ આગમ અભ્યાસી થઈ, પુસ્તકા પણ રાખશે, નિજ આત્મહિત કામે પ્રમાદિ, શવેાભવે તસ શું થશે? G
"
“ કેટલાક પ્રાણીઓએ શાસ્ત્રના અભ્યાસ કર્યાં ન હોય તે પણુ બીજાના જરા ઉપદેશથી મુશ્કેલીથી સાધી શકાય તેવાં શુભ અનુષ્ઠાને તરફ દાળા થઇ જાય છે અને શ્રદ્ધાપૂર્વક શુદ્ધ આશયવાળા થઈ જાય છે તેઓને ધન્ય છે! કેટલાક તેા આગમના અભ્યાસી હોય અને તેનાં પુસ્તકા પાસે રાખતાં હોય છતાં પણ આ ભવ પરભવનાં હિતકારી કાર્યોમાં પ્રમાદી થઇ જાય છે અને પરલેાકને હણી નાખે છે તેનુ શું થશે?” છ શા લવિક્રીડિત.
મુધ્ધબુદ્ધિ વિ. પડિત.
धन्यः स मुग्धमतिरप्युदितार्हदाज्ञारागेण यः सृजति पुण्यमदुर्विकल्पः ।
For Private and Personal Use Only