________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૪૮ :
અધ્યાત્મ
સ્વપૂજા માટે શાસાભ્યાસ કરનારાઓ પ્રત્યે. अधीतिनोर्चादिकृते जिनागमः,
प्रमादिनो दुर्गतिपापतेर्मुधा । ज्योतिर्विमूढस्य हि दीपपातिनो,
મુળાય જમૈ રામ વિલુપી? | રૂા. જૈન શાસ્ત્રાભ્યાસ પ્રાણી, નિજ પૂજા માટે કરે, નિષ્ફળ પ્રમાદી પ્રાણીઓ, દુર્ગતિ જાતાં આખરે; અગ્નિ બિચ પતંગીયા, ચક્ષુ ઈન્દ્રિવશ ઝંપલાવતા, શું લાભ થાય તેહને, ભાવના જૂઠી ભાવતા. ૩ " “દુર્ગતિમાં પડનાર પ્રમાદી પ્રાણી પિતાની પૂજા માટે જેનશાસ્ત્રને અભ્યાસ કરે છે તે નિષ્ફળ છે, દીવાની જ્યોતિમાં ફસાએલા દીવામાં પડનાર પતંગીઆની આંખો તેને શું લાભ કરનારી છે?” ૩ વંશસ્થ.
પરલેક હિતબુદ્ધિ વગરના અભ્યાસ કરનારાઓને. मोदन्ते बहुतर्कतर्कणचणाः केचिज्जयाद्वादिनां, काव्यैः केचन कल्पितार्थघटनैस्तुष्टाः कविख्यातितः । ज्योतिर्नाटकनीतिलक्षणधनुर्वेदादिशास्त्रैः परे, ब्रूमः प्रेत्यहिते तु कर्मणि जडान् कुक्षिभरीनेव तान् ॥४॥ બહુ તક કે વિતર્કમાં, પ્રસિદ્ધ થાતા વાદીઓ,
તિ, નાટ્ય, નીતિ, સામુદ્રિક, આદિના અભ્યાસીઓ; કાવ્યશક્તિ ધનુર્વેદ આદિ, પ્રસિદ્ધ થાવા મેળવે, પેટભરા એ જાણવા જે, પરલેકહિત ન કેળવે. ૪
કેટલાક અભ્યાસીઓ બહુ પ્રકારના તર્કવિતર્કોના વિચારમાં પ્રસિદ્ધ હાઈ વાદીઓને જીતીને આનંદ પામે છે, કેટલાક કલ્પના ઉઠાવીને કાવ્યો
For Private and Personal Use Only