________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૪૨ :
અધ્યાત્મલભ નિગ્રહ ઉપદેશ मुखाय धत्से यदि लोभमात्मनो, ज्ञानादिरत्नत्रितये विधेहि तत् । दुःखाय चेदत्र परत्र वा कृतिन् !, परिग्रहे तहहिरांतरेऽपि च ॥१२॥ તારા પોતાના સુખ માટે, લેભ આવે જે તને, તે જ્ઞાન દર્શન ચારિત્ર, ત્રણ રત્ન મેળવવા મને, કર લાભ એ જે તું એહ, પરભવ તેથી સુધરે, પરિગ્રહ નિમિત્તે લેભ કર્તા, દુ:ખદાયક તે ઠરે. ૧૨
“હે પંડિત! જે તું તારા પોતાના સુખ માટે લેબ રાખતો હે તે જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ત્રણ રને મેળવવા માટે લેભ રાખ, અને જે આ ભવ અને પરભવમાં દુઃખ મેળવવા માટે લેભ રાખતો હેય તે આંતર અને બહિર પરિગ્રહ માટે લેભ રાખ.” ૧૨. ઉપજાતિ.
મદ-મત્સરનિગ્રહ ઉપદેશ. करोषि यत्मेत्यहिताय किंचित् , कदाचिदल्पं सुकृतं कथंचित् । मा जीहरस्तन्मदमत्सराचैविना च तन्मा नरकातिथि ॥१३॥
મહામુસીબતે સુકૃત કરવા, ભાવના દિલ આવતા, કરી મદ મત્સર તેહને, હારી જશે દિલ લાવતા; સુકૃત કરણી વગર જી, નરક પણ થાય છે, મદ મત્સર વિણ શુભ કાર્ય એ, ભવાંતરે સુખદાય છે. ૧૩
કઈ વખત મહામુશ્કેલીઓ આવતા ભવ માટે જરા કાંઈ સારું કામ (સુકૃત્યો કરવાનું તારે બની આવે તો પછી વળી તેને મદ-મત્સર કરીને હારી જઇશ મા, અને સુકૃત્ય વગર તું નરકને પણ થઈશ મા.”૧૩
ઉપજાતિ. વિશેષ કરીને ઇર્ષ્યા ન કરવી. पुरापि पापैः पतितोऽसि संसृतौ,
दधासि रे किं गुणिमत्सरं पुनः ।
For Private and Personal Use Only