________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૩૪ :
અધ્યાત્મદુખ થવાનાં કારણે નિશ્ચય કર. भुंक्त कथं नारकतिर्यगादि-दुःखानि देहीत्यवधेहि शास्त्रैः । निवर्तते ते विषयेषु तृष्णा, विभेषि पापप्रचयाच्च येन ॥४॥ નારકી તિર્યંચ ગતિના, જીવ દુઃખ કેમ પામતા? ભાવાર્થ તસ સજ્ઞાન પામી, શાસ્ત્રથી વિચારતા એ જાણ્યા પછી જ આ જીવની, વિષય તૃષ્ણ કર્મી થશે, અને પાપ એકઠું કરવાના, દોષથી વિરામશે. ૪
આ જીવ નારકી તિર્યંચ વિગેરેનાં દુઃખો શા માટે પામે છે તે શા વડે જાણ, તેથી કરીને વિષય ઉપર તૃષ્ણ ઓછી થશે અને પાપ એકઠું થવાની બીક લાગશે.” ૪
ઉપજાતિ, સદરહુ નિશ્ચય પર વિચારણા. गर्भवासनरकादिवेदनाः, पश्यतोऽनवरतं श्रुतेक्षणः । नो कषायविषयेषु मानसं, श्लिष्यते बुध ! विचिंतयेति ताः॥५॥ ગર્ભાવાસ નારક દુઃખને, જે જ્ઞાન ચક્ષુએ જુએ, વારંવાર થાતી વેદના, જોઈ શાસ્ત્રતણું એક વિષય કષાય મન તેહનું, નહિ એટતા પાછું ફરે, હે પડત! માટે બરાબર, વિચાર કરી તેને ખરે. ૫
“જ્ઞાનચક્ષુથી ગર્ભાવાસ, નારકી વિગેરેની વેદનાઓ વારંવાર જેવા પછી તારું મન વિષયકષાય ઉપર ચેટશે નહિ; માટે હે પંડિત! તેને તું બરાબર વિચાર કર.” ૫
રથોદ્ધતા. મરણ ભય પ્રમાદ ત્યાગ. वध्यस्य चौरस्य यथा पशोर्वा, संपाप्यमाणस्य पदं वधस्य । शनैः शनैरेति मृतिः समीपं, तथाखिलस्येति कथं प्रमादः?॥६॥
For Private and Personal Use Only