________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-ક ૯પ કુમ
: ૩૧ : द्रागभाविनो भस्मतया ततोऽगात् ,
માિિાત સ્વહિત ગુદા છે ૬ શરીર સંગથી પવિત્ર વસ્તુ, અપવિત્ર થઈ જાય છે, કૃમિ ભરેલ કાગ શ્વાન ભક્ષણ, યોગ્ય અંગ જણાય છે, જે માંસને જ પિંડ અલ્પ સમય, ટકી જવાની થાય છે! એ શરીરથી તુજ હિત કરવા, કેમ તું થેભાય છે? ૬
જે શરીરના સંબંધથી પવિત્ર વસ્તુઓ પણ અપવિત્ર થઈ જાય છે, જે કૃમિથી ભરેલું છે, જે કાગડા કૂતરાને ભક્ષણ કરવાને યોગ્ય છે, જે થડા વખતમાં રાખ થઈ જવાનું છે અને જે માંસનો જ પિંડ છે તે શરીરથી તું તો તારું પોતાનું હિત કર.” ૬ ઉપાતિ.
શરીર-ઘરને ભાડું અને તેને ઉપગ. परोपकारोऽस्ति तपो जपो वा, विनश्वराद्यस्य फलं न देहात । सभाटकादल्पदिनाप्तगेरु-मृत्पिडमूढः फलमश्नुते किम् ? ॥७॥ પરોપકાર તપ જરૂ૫ ફળ, નાશવંત શરીરથી, જે ન બને તે અલ્પ સમય, માટે રહે શા મેહથી? ભાડે રાખેલ ઘર માટના, પિંડને પિછાણીએ, એ અંગના મહામેહથી, ફળ આવનારું જાણીએ. ૭
જે નાશવંત શરીરથી પરોપકાર, તપ, જપરૂપ ફળ થતાં નથી તે શરીરવાળો પ્રાણ થડા દિવસને માટે ભાડે રાખેલા ઘરરૂપ માટીના પિંડ પર મોહ પામીને શું ફળ પામે ?” ૭
ઉપજાતિ. - શરીરથી કરી શકાતું આત્મહિત. मृपिंडरूपेण विनश्वरेण, जुगुप्सनीयेन गदालयेन । देहेन चेदात्महितं सुसाधं, धर्मान्न किं तद्यतसेऽत्र मूढ ! ॥८॥
૧ વાની–રાખ.
For Private and Personal Use Only