________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૩૦ :
અધ્યાત્મ
પામે છે. અગ્નિ લેઢામાં રહ્યો હોય છે ત્યાં સુધી જ હથોડાના (ઘણન) પ્રહાર (ધા) ખમે છે. તેથી જ્યારે તું આકાશની પેઠે આશ્રયરહિતપણું અંગીકાર કરીશ ત્યારે તને અને અગ્નિને કાંઈ પણ પીડા નહિ થાય.” ૪
વસંતતિલકા. જીવ અને સૂરિ વચ્ચે થયેલી વાતચીત. दुष्टः कर्मविपाकभूपतिवशः कायावयः कर्मकृत् , बद्र्वा कर्मगुणहृषिकचषकैः पीतप्रमादासवम् । कृत्वा नारकचारकापदुचितं त्वां प्राप्य चाशु च्छलं, गन्तेति स्वहिताय संयमभरं तं वाहयाल्पं ददत् ॥५॥ કર્મવિપાક નૃપને દુષ્ટ કર, શરીર પિછાણ, બાંધી કર્મરૂપ રજુ દારુ પાઈ, પ્રમાદમાં આણુતે; નારકી દુ:ખ ખમવા , કરી તુજ નાસી જતે, તે હિત માટે અંગ પિષી, થા અસંયમ આરાધતે. ૫
શરીર નામને નોકર કર્મવિપાક રાજાને દુષ્ટ સેવક છે, તે તને કર્મરૂપી દોરડાએ બાંધીને ઈકિયોરૂપી દારુ પીવાનાં પાત્રોવડે તને પ્રમાદરૂપ મદિરા પાશે. આવી રીતે તને નારકીનાં દુઃખ ખમવાને યોગ્ય કરીને પછી કાંઈ બહાનું લઈને તે સેવક નાસી જશે, માટે તારાં પિતાના હિતને માટે તે શરીરને જરા જરા આપીને સંયમના ભારને તું સહન કર.” ૫
શાર્દૂલવિક્રીડિત. શરીરની અશુચિ, સ્વહિતગ્રહણ. यतः शुचीन्यप्यशुचीभवन्ति ।
कुम्याकुलात्काकशुनादिभक्ष्यात् । ૧ દોરડાથી. ૨ ચારિત્ર.
For Private and Personal Use Only