________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૧૮ :
कर्माणि कुर्वन्निति चिंतयायति, जगत्ययं वचयते हि धूत्तराट् ॥ १ ॥
નિજ અ ંગ પોષણ કારણે, વિચારતા નથી પાપને, એ શરીર તારા ઉપર, કરનારું શું ઉપકારને ? એ શરીરની રક્ષા નિમિત્ત, કર્મ હિંસાદિક કરે, ભાવિકાળ વિચાર કર પ્રાણી ! અંગ તારું છેતરે.
૧
પાષને અણુવિચારતા જે શરીરને તુ પોષે છે તે શરીર તારા ઉપર શુ ઉપકાર કરશે ? (તેથી તે શરીર માટે હિંસાદિક) કર્મો કરતાં આવતા કાળના વિચાર કર. આ શરીરરૂપ ધૂતારા પ્રાણીને દુનિયામાં વંશસ્થ
છેતરે છે. 1
શરીર-કારાગૃહમાંથી છૂટવાના ઉપદેશ.
અધ્યાત્મ
-
कारागृहाद्बहुविधा शुचितादिदुःखानिर्गतुमिच्छति जडेोऽपि हि तद्विभिद्य । क्षिप्तस्ततोऽधिकतरे वपुषि स्वकर्म
व्रातेन तद्दयितुं यत से किमात्मन् ! ॥ २ ॥ અચિ આદિ દુઃખ ભરેલુ, અદિખાનું મૂરખા તજે, આકરુ` મળેલ નિજ કર્મ થી, બદુિખાનું' શીઘ્ર ભજે ? મજબૂત વિશેષે એહ કરવા, પ્રયત્ને શાને કરે? એ અદિખાનું ત્રુટી જતા, આત્મ સુખ શાશ્વત વરે. ૨
“ મૂર્ખ પ્રાણી હોય છે તે પણ અનેક અશુચિ વિગેરે દુ:ખાથી ભરેલાં બંદીખાનાને ભાંગીને બહાર નીકળી જવા ઇચ્છા રાખે છે. તારાં પેાતાનાં કર્યાં વડે જ તેથી પણ વધારે આકરા શરીર-અંદીખાનામાં તું નખાયા છે છતાં તે બંદીખાનાને વધારે મજબૂત કરવા શા સારું યત્ન કરે છે " ર વસ તતિલકા.
૧ છેતરે-હંગે.
For Private and Personal Use Only