________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
--ક ૯૫૩ મ
: ૨૭ :
દુઃખ દેવાને ઇચ્છે છે, અનેક ચિંતામાં આકુળવ્યાકુળ રાખીને જે પૈસા ધર્માંકા કરવાનુ તા યાદ આવવા દેતા જ નથી, અને ઘણે ભાગે જે પારકાના જ ઉપભાગમાં આવે તેવા એ પૈસાના મેાટા સંગ્રહને પહિતા! તમે તજી દે. ” શાર્દૂલવિક્રીડિત.
સાત ક્ષેત્રમાં ધન વાપરવાના ઉપદેશ. क्षेत्रेषु नो वपसि यत्सदपि स्वमेत
द्यातासि तत्परभवे किमिदं गृहीत्वा ।
तस्यार्जनादिजनिताघचयार्जितात्ते,
भावी कथं नरकदुःखभराच्च मोक्षः ॥ ७ ॥ સાત ક્ષેત્રમાં વપરાય નહિં, દ્રવ્ય એ શા કામનું? નથી સાથે પરભવ આવતું, વિચાર કર તમામ તુ; મેળવેલ આર ભૈ દ્રબ્યુના, સાપ જ્યારે જાગશે, નારકી ગતિ દુ:ખે પીડાતા, મેક્ષ કયારે પામશે ?
o
તારી પાસે દ્રવ્ય છે છતાં પણુ તું (સાત) ક્ષેત્રમાં વાપરતા નથી, ત્યારે શુ પરભવે ધનને તારી સાથે લઇ જવાના છે? વિચાર કર કે પૈસા મેળવવા વિગેરેથી થયેલા પાપસમૂહથી મેળવેલાં નારીનાં દુઃખાથી તારા મેાક્ષ (ટકા) કેમ થશે? 9 વસંતતિલકા
ચાથા અધિકાર સમાપ્ત.
अथ पंचमो देहममलमोचनाधिकारः । શરીરને પાપથી પાષવું નહિ.
पुष्णासि यं देहमधान्यचिंतयं
स्तवोपकारं कमयं विधास्यति ।
For Private and Personal Use Only