________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૨૦ :
सम्यक् समीक्ष्य विरमाशुचिपिंडकेभ्यस्तेभ्यश्च शुच्यशुचिवस्तुविचारमिच्छत् ॥ ५ ॥ હૈ ચિત્ત ! સ્ત્રીના અંગ પર, માહ તુ જે આણુતુ, પણ પ્રસન્ન થઇ પ્રવેશ કરી, થા અંગ એહુ પિછાણતું; પવિત્ર પવિત્ર વસ્તુ વિવેક, પૂર્વક થાતું જાણતું, તે તે અશુચિ ઢગલાથી, નક્કી થાય તું વિરામતું.
66
અધ્યાત્મ
પ
“ હું ચિત્ત ! તું સ્ત્રીઓનાં શરીર ઉપર માદ્ધ પામે છે; પણ તું ( અસ્વસ્થતા મૂફીને) પ્રસન્ન થા, અને જે અંગે ઉપર મેાહ પામે છે તે અંગેામાં પ્રવેશ કર. તું પવિત્ર અને અપવિત્ર વસ્તુના વિચાર– (વિવેક)ની ઇચ્છા રાખે છે તેથી બરાબર સારી રીતે તે અશુચિના ઢગલાથી વિરામ પામ.” પ
ભવિષ્યની પીડાએ વિચારીને માહુ આા કરવા. विमुह्यसि स्मेरदृशः सुमुख्या, मुखेक्षणादीन्यभिवीक्षमाणः । समीक्षसे नो नरकेषु तेषु, मोहोद्भवा भाविकदर्थ नास्ताः ॥ ६ ॥ વીકસિત યૌવન વચ સુન્દર, અંગ નેત્ર મુખ જોઇને, શાને આધીન થાય પ્રાણી, સ્ત્રી ઉપર બહુ મહીને ભવિષ્યમાં ઉત્પન્ન થનારી, પીંડાને નહિ જાણતે, સ્ત્રીના અતિશય માહમાં, થા, નરક પીડા પિછાણતા.
વિકસિત નયનવાળી અને સુંદર મુખવાળી સ્ત્રીએનાં નેત્ર, મુખ વિગેરે જોઇ તુ માહ પામે છે, પણુ તેના મેાહને લીધે ભવિષ્યમાં ઉત્પન્ન થનારી નરકની પીડાઓને કેમ જોતા નથી?' ૬ ઉપજાતિ. સ્ત્રીશરીર, સ્વભાવ અને ભાગફળનુ સ્વરૂપ. अमेध्यभस्रा बहुरंध्रनिर्यन्मलाविलोद्यत्कृमिजालकीर्णा । चापल्यमायानृतवंचिका स्त्री, संस्कारमोहान्नरकाय भुक्ता ||७||
For Private and Personal Use Only
વિચાર કરીને વસ ંતતિલકા.