________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-૩ ૯પ હું મ
સ્નેહિના ભવથી ખચાવા, શક્તિ નહિ તુજમાં જરી, તેમ જ તને ભવભ્રમણથી, નહિ તારતા તે ધરી; હે મૂઢ આત્મન્ ! મમત્વ, રાખી તેની ઉપરે, પગલે પગલે તુ શૈાક રાખી, મેહમાં ફરતે
: ૧૭ :
“ જે સ્નેહીઓને ભવદુઃખથી બચાવવાને તુ' શક્તિવાન્ નથી અને જેએ તને બચાવવાને શક્તિવાળા નથી તેએ ઉપર ખાટા મમત્વ
ફરે. ૩૩
રાખીને હે મૂઢ આત્મન્! તું પગલે પગલે શા સારું શેક પામે છે?” ૩૩.
ઉપજાતિ.
66
સમતાદ્વારના ઉપસંહાર : : રાગ-દ્વેષાગના ઉપદેશ. सचेतनाः पुत्रलपिंडजीवा, अर्थाः परे चाणुमया द्वयेऽपि । दधत्यनंतान् परिणामभावास्तत्तेषु कस्त्वर्हति रागरोषौ ॥ ३४ ॥
પુદ્દગલ પિંડ અધિષ્ઠિત જીવા, સચેતન ગણાય છે, પરમાણુમય અર્થ વિગેરે, અચેતન જણાય છે; એ બેઉ જાત પદાર્થો, અનેક પર્યાય-પલટન કરે, લાયક કાણુ ગણાય ? કરવા રાગ-દ્વેષ તે ઉપરે. ૩૪
પુગળ પિંડતે અધિષ્ઠિત જીવા સચેતન પદાર્થો છે અને પરમાણુ
મય અ(પૈસા) વિગેરે અચેતન પદાર્થો છે; આ બન્ને જાતિના પદાર્થોં અનેક પ્રકારના પર્યાયભાવ-પલટનભાવ પામ્યા કરે છે, તેથી તેના ઉપર રાગદ્વેષ કરવાને ક્રાણુ લાયક ગણાય?” ૩૪.
ઉપજાતિ.
પ્રથમ અધિકાર સમાપ્ત.
For Private and Personal Use Only