________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકાશકનું નિવેદન
અત્યારે જડવાદના જમાનાની અસરને કારણે અધ્યાત્મની ભુખ્ ઉડતી આવે છે. લેકમાં આધ્યાત્મિક સાહિત્ય સારી રીતે વંચાતુ જાય છે અને અધ્યાત્મ-સાહિત્યને સારી આવકાર પણ મળી ગ્યો છે.
પૂજ્ય આચાર્ય મહારાજશ્રી વિજયમહેન્દ્રસૂરિજી મહારાજ આ યુગના શાંતમૂર્તિ અને આધ્યાત્મિક એધના સારા ઉપદેશક છે. બાહ્ય આડંબર કે દે!ડધામ વગર સયમી જીવન જીવી સાચા ઉપદેશક તરીકે તેઓશ્રીનો સુખ્યાતિ છે, સાહિત્યેાપાસના તેમના પ્રિય વિષય છે અને જ્યારે જ્યારે પણ પ્રસંગ ઉપસ્થિત થાય છે ત્યારે ત્યારે તે શ્રો આધ્યાત્મિક સાહિત્ય ”નું જે પ્રકાશન કરે છે.
થોડા સમય પૂર્વે તેઓશ્રીએ “ અધ્યાત્મકપદ્મ ને હિંદી અનુવાદ પ્રકટ કરાવેલા. ત્યારબાદ ખાલજીવાની સમજણ માટે મૂળ અને તેને ગુજરાતી અથ પ્રાદ્ધ કરાવેલા. બાદ તેઓશ્રીને ળાનિવાસી વૃદ્ધ કવિવ્ય દુલ ભજીભાઈ ગુલાબચંદ મહેતાના પરિચય થયા અને તેના પરિણામે દુર્લભજીભાઇએ એ. સસ્કૃત શ્લોકાના સમશ્લોકી અનુવાદ કરવાનું સ્વીકાર્યું અને તેના ફલસ્વરૂપ આ પુસ્તક પ્રકારામાં આવે છે.
વલ્લભીપુરનિવાસી શ્રી દુ‘ભજભાઇ મહેતા બાળવયથી જ કાવ્યરસના પ્રેમી રહ્યા છે, અને આજે પાણી સદી વીતાવવા છતાં તેમની કલમ કાવ્યમાં સચોટ રીતે જ ચાલી રહી છે, તે આ અનુવાદ જોવાથી ચરિતાથ નીવડશે.
For Private and Personal Use Only
66