________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવિ દુલ ભજી ગુલાબચંદ મહેતા-વલભીપુર
જન્મ સંવત ૧૯૩૪ ના કાર્તિક સુદિ અગિયારસ (દેવદીવાળી) નવસ્મરણો, શ્રી રત્નાકર પચ્ચીશી, કુમપત્ર, સાર્થ ભાવવૈરાગ્યશતક, સમરાદિત્ય ચરિત્ર, અધ્યાત્મક૯૫૬મના અનુવાદક તેમજ મુનિમહારાજ શ્રી વૃદ્ધિચંદ્રજી રાસ, ચતુર્વિશતિ જિન આરતિ મંગળ દીપક, દુર્લભ કાવ્ય કલેલ ભાગ ૧-૨ આદિ ૯ પુસ્તકોના પદ્યાત્મક લેખક.
For Private and Personal Use Only