________________
Shri Mahavir Jain Aradhana Kendra
(6
www.kobatirth.org
: ૧૩૦ :
અધ્યાત્મ
મુત્રાશયના સંયમમાત્રથી કાણ લાકા બ્રહ્મચર્ય ધારણ કરતા નથી ? હું ધીર ! જો તને પ્રહ્મચર્યંના ફળની ઇચ્છા હોય તે! મનને સયમ કરીને બ્રહ્મચર્યંને ધારણ કર.” ૧૭. અનુષ્ટુપ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
<<
સમુદાયથી પાંચે ક્રિયાના સવરના ઉપદેશ. વિષયેંદ્રિયસંયોગા-માવાજે જે ન સંચતા ? । रागद्वेषमनोयोगा- भावाद्ये तु स्तवीमि तान् ॥ १८ ॥ વિષય ઇન્દ્રિય સયાગ ન થતા, કેણુ નહિં સયમ પાળે ? પણ મનથી તે ઉપરના, રાગદ્વેષને જે ટાળે; નીરાળા મન ચેાગથી, સદા પ્રવૃત્તિ એ નહિ જ ગમે, તેવા જનાની જગમાંહે, સ્તુતિ કરીએ નિત્ય અમે. ૧૮ વિષય અને ઇંદ્રિયના સયાગ ન થવાથી કાણુ સયમ નથી ? પરંતુ રાગદ્વેષને યાગ એ મનની સાથે થવા તેઓની હું તે! સ્તવના કરું છું.” ૧૮.
કષાય સવર-કટ અને ઉત્કટ
પાળતુ દેતા નથી
અનુ.
कषायान् संवृणु प्राज्ञ !, नरकं यदसंवरात् । महातपस्विनोप्यापुः, करटोत्करटादयः ॥ १९ ॥ હું વિદ્વન્ ! તુ કષાય સંવર, કાયમ કરતા ૨ે દિલમાં, કરટ ઉદ્ઘરટ જેવા મહા, તપસ્વી જોય અખિલમાં; કષાયને સંવર નહિ કરતા, નર્કગતિ પામેલા તે, એ દૃષ્ટાંત વિચારી તો, કષાય રહી સવમે. ૧૯
૧
“ હું વિદ્વન્ ! તું કષાયના સંવર કર. તેને સવર નહિ કરવાની કટ અને ઉત્કટ જેવા મહાતપસ્વીઓ પણુ નરકને પામ્યા છે.” ૧૯.
અનુષ્ટુ.
૧. અખિલમાં જગતમાં.
For Private and Personal Use Only