________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-ક ૯૫ કુમ
: ૧૨૯ : જીહ્વાના સંયમ માત્રથી, કેણ રસે તે તે ત્યાગે, પણ ભાઈ ! તયફળ પામવા, ઈચ્છાએ તજવા લાગે; સુન્દર લાગતા રસને, જે સાધન છતાંય તજે, ખરા તપસ્વી એ જ જગતમાં, પરભવે મહાસુખ ભજે. ૧૫
છવાના સંયમમાત્રથી કેણ રસને ત્યજતું નથી ? હે ભાઈ ! જે તું તપનું ફળ મેળવવાની ઈચ્છા રાખતા હોય તે સુંદર લાગતા રસોને તજી દે.” ૧૫
અતુટુ. સ્પશેન્દ્રિય સંયમ. त्वचःसंयममात्रेण, स्पर्शान् कान् के त्यजन्ति न? । मनसा त्यज तानिष्टान् , यदच्छिसि तपःफलम् ॥१६॥ ચામડીને સ્પર્શ કરવાને, કેણ સ્પર્શને ત્યાગ કરે, પણ જે તપ ફળ ચાહે તે, ઈષ્ટસ્પર્શીને ત્યાગ ધરે, મનની એહ પ્રવૃત્તિ થાતા, છતા સાધને જેહ તજે, વિષય વિરક્ત થાતા મુમુક્ષુઓ, હેજે મુક્તિસુખ ભજે. ૧૬
“ચામડીને સ્પર્શ ન કરવા માત્રથી કે સ્પર્શને ત્યાગ કરતું નથી ? પણ જે તારે તપનું ફળ મેળવવું હોય તે અષ્ટસ્પર્શીને મનથી ત્યાગ કર.” ૧૬
અનુટુંબબસ્તિ સંયમ. बस्तिसंयममात्रेण, ब्रह्म के के न बिभ्रते । મનઃસંચમો દિ, ધીર! રાગૈણિ ૨૭ મૂત્રાશયના સંયમથી, બ્રહ્મચારી ન કેણ થતા? હે ધર ! બ્રહ્મચર્ય ઈચ્છાએ, કર મનની તું સંયમતા; બ્રહ્મચર્ય ધારણ કરનારા, સુખી આ ભવમાં થાવે, એહ તણું શુદ્ધ પાલન મને, પરભવમાં મેક્ષે જા. ૧૭
For Private and Personal Use Only