________________
Shri Mahavir Jain Aradhana Kendra
એક લેપ હું મ
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્માંપણ પર મૂર્છા-તેથી દાષ. रक्षार्थ खलु संयमस्य गदिता येऽर्था यतिनां जिनैसः पुस्तकपात्रकप्रभृतयो धर्मोपकृत्यात्मकाः । मूर्च्छन्मोहवशात्त एव कुधियां संसारपाताय धिक्, स्वं स्वस्यैव वधाय शस्त्रमधियां यद्दष्प्रयुक्तं भवेत् ||२७|| વસ પુસ્તક પાત્રા, ધર્મોપકરણ શ્રીતી કરે, સંયમની રક્ષા નિમિત્તે, બતાવતા યતિને ખરે, તે છતાં મૂઢબુદ્ધિ મેહુથી, સંસારની વૃદ્ધિ કરે, ધિક્કાર જિમ મૂર્ખ અકુશળ, હથીઆર વાપરતા મરે. ૨૭
“ વસ્ત્ર, પુસ્તક અને પાત્રાં વગેરે ધર્મોપકરણના પદાર્થો શ્રી તી કર ભગવાને સયમની રક્ષા માટે તિાને બતાવ્યા છે તે છતાં મંદબુદ્ધિવાળા મૂઢજીવા વધારે મેાહમાં પડીને તેને સંસારમાં પાડવાના સાધનભૂત બનાવે છે તેને ખરેખર ધિક્કાર છે! મૂર્ખ માણસ વડે અકુશળતાથી વપરાયેલુ` શસ્ત્ર (હથિયાર) તેના પોતાના જ નાશનું નિમિત્ત થાય છે.” ૨૭ શાર્દૂલવિક્રીડિતમ.
46
: ૧૦૭ :
ધર્મપકરણ ઉપડાવવાથી દોષ છ संयमोपकरणच्छलात्परान्भारयन्, यदसि पुस्तकादिभिः । गोखरोष्ट्रमहिषादिरूपभृत्तचिरं स्त्वमपि भारयिष्यसे ॥ २८ ॥ સયમ ઉપકરણના, મહાનાથી વધારે રાખતા, પુસ્તક આદિ વસ્તુઓના, ખાજો અતિ ઉપડાવતા; ગાય, ગધેડા, ઉંટ, પાડા-રૂપ તુજ ઘણા કાળ પર્યં ત તને એ જ, ભાર વહન
લેવરાવતા, કરાવતા. ૨૦ વસ્તુઓને ખીજા
“ સંયમ ઉપકર્ણના બહાનાથી પુસ્તક વિગેરે ઉપર તું ભાર મૂકે છે, પણ તે ગાય, ગધેડા, ઊંટ, પાડા વિગેરેનાં રૂપ
For Private and Personal Use Only