________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
-૩ ૯૫ કું મ
: ૯૯ :
પ્રભુને પણ છેતરનાર છે. અને તે પાપના ભાથી ભારે થયેલા તારે માટે તેા નક જ છે એમ હું ધારું છું.” ૧૧. વસ તતિલકા.
(6
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત સાવદ્ય આચરે તેમાં પરવચનને ઢાષ. वेषोपदेशाद्युपधिप्रतारिता, ददत्यभीष्टानृजवोऽधुना जनाः । भुंक्षे च शेषे च सुखं विचेष्टसे, भवांतरे ज्ञास्यसि तत्फलं पुनः | १२ | વેશ ઉપદેશ અને કપટથી, છેતરાયેલા જના, ભદ્રિક લેાકેા વાંછિત વસ્તુ આપે, વળી સહુ સાધના; સુખે ખાય, સુખે સુએ, સુખે ફરી રહ્યો જગતમાં, આવતા ભવે ફળ એના, જાણીશ રાખેા દિલમાં. ૧૨ વેશ, ઉપદેશ અને કપટથી છેતરાએલા ભદ્રક લે!! તને હાલ વાંછિત વસ્તુ આપે છે, તું સુખે ખાય છે, સૂવે છે અને ફરતા ફરે છે, પણ આવતા ભવે તેનાં ફળ જાણીશ..” ૧૨. ઉપજાતિ.
સચમમાં યત્ન ન કરનારને હિતએધ. आजीविकादिविविधार्त्तिभृशा निशार्त्ताः,
कृच्छ्रेण केऽपि महतैव सृजन्ति धर्मान् । तेभ्योऽपि निर्दय ! जिघृक्षसि सर्वमिष्टं,
नो संयमे च यतसे भविता कथं ही ॥१३॥ આવિકા ચલાવવા આદિની અનેક પીંડા વડે, રાતદિવસ હેરાન થાતા, ગૃહસ્થે મુસીખત પડે; ધ કાર્યો કરનાર પાસે, યતિ દયાહીન થઈ અને ઇષ્ટ વસ્તુ મેળવતા પણુ, સંયમ વિષ્ણુ શું સારું અને ૧૩ વિકા ચલાવવા વિગેરે અનેક પ્રકારની પીડાઓથી રાતદિવસ બહુ હેરાન થતા કેટલાક ગૃહસ્થી મહામુશ્કેલીથી ધર્માંકાર્યાં કરતાં
44
For Private and Personal Use Only