________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
; ૦ :
અધ્યાત્મવગેરેની સેવા કરવામાં ઉપેક્ષા (બેદરકારી) અને પરવંચન (બીજાને ઠગવું તે)-આ સર્વ પ્રાણીને માટે તરફથી આપદાઓ ઉત્પન્ન કરે છે.” ૧૨
“પરભવમાં સુખ મેળવવા માટે પુણ્ય ધન” भक्त्यैव नार्चसि जिनं सुगुरोश्च धर्म,
नाकर्णयस्यविरतं विरतीनं धत्से । सार्थ निरर्थमपि च प्रचिनोष्यघानि,
मूल्येन केन तदमुत्र समीहसे शम् ? ॥१३॥ હે ભાઈ! તું ભક્તિ સહિત, અરચા પ્રભુની ના કરે, સેવા સુગુરાજની નિત્ય, ધર્મશ્રવણ ન આદરે; અવિરતિપણું વિના પ્રજને, પાપની પુષ્ટિ કરે, સુખ ઈચ્છે પરલોકમાંનું, શું કિમતે મળવું ઠરે. ૧૩
હે ભાઈ ! તું ભક્તિથી શ્રી જિનેશ્વરભગવાનની પૂજા કરતો નથી; તેમ જ સારા ગુરુમહારાજની સેવા કરતો નથી; નિરંતર ધર્મ સાંભળતો નથી, વળી વિરતિ(પાપથી પાછા હઠવું-વ્રત પચ્ચખાણ કરવાં તે)ને તો ધારણ પણ કરતો નથી; વળી પ્રજને કે વિના પ્રયોજને પાપને પુષ્ટિ આપે છે; ત્યારે તું શું કિંમતે આવતા ભવમાં સુખ મેળવવાની ઈચ્છા રાખે છે?” ૧૩
વસંતતિલકા. - “સુગુ સિંહ, ગુરુ શિયાળ चतुष्पदैः सिंह इव स्वजात्यैमिलनिमांस्तारयतीह कश्चित् । सहैव तैमेज्जति कोऽपि दुर्गे, शगालवच्चेत्यमिलन् वरं सः॥१४॥ જે રીતે તાર્યા હતા, સિંહ સ્વજાતિ પ્રાણીને, એ રીત સુગુરુ તારે, સ્વજાતિ ભાઈઓ જાણીને; જેમ શિઆળ ડૂબી મૂઓ, સ્વાતિ પ્રાણી–સાથમાં, કુગુરુ મળ્યા હોય તે, અધોગતિ થાય ચડતા હાથમાં. ૧૪
For Private and Personal Use Only