________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
: ૮૦ :
અધ્યાત્મનકામે અભિમાન વશ થઈ, ઈર્ષા વિગેરે શીદ કરે? આવતે ભવ બગાડવાને, વાત શીદ દિલમાં ધરે? ૭
“લેક વખાણ કરે તેથી કઈ ગુણ થતો નથી, વળી ખ્યાતિથી પણ આવતા ભવમાં (પરલોકમાં) હિત થવાનું નથી, તારે જે આવતા ભવમાં તારું સારું કરવાની ઈચ્છા છે તો નકામે અભિમાનને વશ થઈને ઈર્ષ્યા વિગેરે કરી આવતે ભવ પણ શા માટે બગાડે છે?”૭ ઉપજાતિ.
શુદ્ધ ધર્મ કરવાની જરૂર કરનારાઓની સ્વલ્પતા. सृजन्ति के के न बहिर्मुखा जनाः,
__ प्रमादमात्सर्यकुबोधविप्लुताः । दानादिधर्माणि मलीमसान्यमू
न्युपेक्ष्य शुद्धं सुकृतं चराऽण्वपि ॥८॥ પ્રમાદ મત્સર મિથ્યાત્વવડે, જે જને ઘેરાય છે, સાધારણ એહવા જાથી, દાન ધર્મ કરાય છે; મલિન જાણું એહ ધર્મો, તેઓની ઉપેક્ષા કરે, શુદ્ધ સુકૃત જરા એક અણું, ફાયદો તેથી ઠરે. ૮
“પ્રમાદ, મત્સર અને મિથ્યાત્વથી ઘેરાયેલા કેટલાએક સામાન્ય માણસે દાન વગેરે ધર્મો કરે છે, પણ આ ધર્મો મલિન છે; તે તેઓની ઉપેક્ષા કરી શુદ્ધ સુકૃત્ય જરા એક એક અણું જેટલું જ કર.” ૮
વંશસ્થવૃત્ત. પ્રશંસા વગરના સુકૃત્યનું વિશિષ્ટપણું. आच्छादितानि सुकृतानि यथा दधंते,
__ सौभाग्यमत्र न तथा प्रकटीकृतानि । ब्रीडानताननसरोजसरोजनेत्रा
वक्षःस्थलानि कलितानि यथा दुकूलैः ॥९॥
For Private and Personal Use Only