________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-- ૯પ કુમ
: ૬૯ :
સર્પ મુખે રહી દેડકા, અન્ય જ ંતુએ ભક્ષણ કરે, નહિ જાણતા એ કાળના, મુખમાં રહેલા હું ખરે; હું આત્મન્ ! એહિજ રીતે, તુ મૃત્યુના મુખમાં રહે, તે અન્ય પ્રાણીઓને કરવા, પીડા શાને ચહે ? ૧૧
“ જેમ સના મુખમાં ડ્વા છતાં પણ દેડકા અન્ય જંતુઓનુ ભક્ષણ કરે છે તેમ હું આત્મન્ ! તું મૃત્યુના મુખમાં ત્થો થકે! પ્રાણીઓને કેમ પીડા આપે છે? ૧૧
',
અનુષ્ટુપ્
માની લીધેલ. સુખ-તેનુ' પરિણામ. आत्मानमल्पैरिह वंचयित्वा प्रकल्पितैर्वा तनुचित्तसौख्यैः । भवाधमे किं जन ! सागराणि, सोढासि ही नारकदुःख राशीन् ॥ १२ ॥
હે મનુષ્ય ! થોડા અને, માની લીધેલા સુખને, એ શરીર મનના સુખને વશ, કાર્ય કરી વિમુખતે; છેતરી રહ્યો નિજ આત્મને, પરભવે પછળ શું થશે? અર્ધાગિત સાગરોપમ દુ:ખ, નારક ગતિમાં પામશે. ૧૨ હું મનુષ્ય ! થોડાં અને તે પણ માની લીધેલાં શરીરનાં અને મનનાં સુખવડે આ ભવમાં તારા આત્માને છેતરીને અધમ ભવામાં સાગરોપમ સુધી નારીનાં દુઃખ સહન કરીશ. ૧૨ ઉપજાતિ.
પ્રમાદથી દુ:ખ-શાસ્રગત દૃષ્ટાંતેા. उरभ्रका किण्युदबिंदुकाम्रवणिक्त्रयोशाकटभिक्षुकाद्यैः । निदर्शनैहरितमर्त्यजन्मा, दुःखी प्रमादैर्वहु शोचितासि || १३||
પ્રમાદ કરી હૈ જીવ ! તું, મનુષ્યભવ હારી જાય છે, એકડા કિણી જમિન્દુ, ત્રિવૃણિક આમ્ર જણાય છે;
For Private and Personal Use Only