________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શબ્દાર્થ વિવેક
(૩૭)
ખેરાક હમેશાં ફળફળાદીકનોજ રાખતા. પ્લેની નામનો પ્રખ્યાત તત્વજ્ઞાની પિતાના ૧૧ મા પુસ્તકમાં લખે છે કે જસ્ત અલબરૂઝ પહાડની ગુફામાં ખુદા તાલાની બંદગી અને મોનાજાને સારૂ વશ વર્ષ સુધી ગુંથાયેલ હતા. અને પિતાનું ગુજરાન માત્ર પનીરદુધનો ખેરાક ખાઈને કરતે. વધારે જુના વખ ની વાત ન શોધતાં હાલ તુરતજ મુંબઈ સમાચારના તા, ૨૫ જુલાઈ સને ૧૮૦૨ ના અંકમાં છપાયલે એક ફકરો જે ભાજપાલાના ખોરાક સંબંધેજ છે તે વાંચવાની અમે ભલામણ કરીએ છીએ.
અંગ્રેજના “બાઈબલ”ના પ્રકરણ ૨૦ ભામાં કહેવું છે કે “Thou shalt not kill” અર્થતે હત્યા કરતો ના.વળી પ્રકરણ ૨૨ મામાં કહેવું છે કે– (Advice to Moses).
And ye shall be holy men unto me; Neither shall ye eat any flesh that is torn of beasts.
in the fields. અર્થ—અને તું મારી તરફ પવિત્ર રહેજે--વગડાના પશુને મારી તેનું કોઈ પણ જાતનું માંસ ખાતો નહિ. બાઈબલના પહેલા જેનીસીસમાં લખેલું છે કે -
The primitive injunction of God to man at the creation was: -
Behold, I have given you every herb bearing seed, which is upon the face of all the earth, and every tree in which is the fruit of a tree yielding seed; to you it shall be for meat (Gen. 1. 29) - ભાવાર્થ–પૃથ્વિ ઉપર જે ભાજી પાસે તથા ફળ તને મેં આપેલાં છે તેનો તો ખોરાક તરીકે ઉપયોગ કરજે. વળી હુરસીયા (Hosia ) અધ્યાય ૮ આયત ૧૫મામાં પણ કહેલું છે કે
And when ye spread forth your hands, I will hide my eyes from you. Yes, when ye make many prayers, I will not hear. Your hands are full of blood,
અર્થ-જ્યારે તમે તમારા હાથ (પ્રાર્થના માટે) લાંબા કરશે ત્યારે હું (ઈશ્વર) મારી આંખો તમારા તરફથી બીજી બાજુ ફેરવીશ, અને તમે પ્રાર્થના ઉપર પ્રાર્થના કરશે તોપણ હું ધ્યાન નહિ આપું કારણ કે તમારા હાથ (પ્રાણીને મારવાથી) લેહી લુહાણ છે.
મુસલમાનોને “આઈને અકબરી” માં લખેલું છે કે-અકબર બાદશાહ દર શુક્રવારથી રવિવારે, ગ્રહણના દીવસે, તીર રેજના જશનને દીવસે અને આખા-ફરવરદીન- તથા આવા
માસમાં બીલકલ માંસ ખાતો નહિ. તેવીજ રીતે આજ પણ કોઈ મુસલમાન “ શાલે શરીઅત” માંથી “ટરપીટ ” માં પેસે છે તે તુરતજ માંસ ખાવું છેડી દે છે વળી રાવજી વરા જેઓ-લેટીઆ વેરા-કહેવાય છે તેઓ બીલકુલ માંસ ખાતા નથી તેથી તેઓ નગે. સીઆ અથવા નમસીઆ-કહેવાય છે તેઓની વરતી વડોદરામાં પણ છે. તેમજ તેમના ધર્મ પુસ્તકમાં ફરમાવેલું છે કે-તઝ જ યુટૂન રૂમ મwવર થવાના અર્થ- તું પશ પક્ષીઓની કબર તારા પેટમાં કરીશ નહિ અર્થાત તેમને મારીને ખાઇશ નહિ. કુરાને શરીફના:-સૂરા અને આમ--ની આયત ૧૪૨ માં અલ્લા તાલાએ સાફ ફરમાવેલું છે કે
व मिनल अनामे हम लतं व फर्शा ।
__कुलुमिम्मा रजक कुमुल्ला हो॥ અર્થ-અલાએ ચોપગાં જનાવરોમાંથી કેટલાંક ભાર ઉપાડવા માટે પેદા કીધાં છે અને ખાવા માટે જમીનને લગતી વનસ્પતિ તથા અનાજ ઉત્પન્ન કર્યું છે તે તમે ખાઓ-વળી તે જ સૂરાઅન–આમમાં લખેલું છે કે-તમે ન ખાઓ-લેહી અને ડુક્કરનું માંસ, ઘાથી
For Private and Personal Use Only