SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪ ) સમાલેચના. હોત અને ત્યારે કુમારપાળ જેવા મહાન રાજાતે જૈન ધર્મના પ્રતિધ શી રીતે આપી શુકાત એ વાત પણ બહુ વિચારવાની છે. આ સ્થળે અમેને એટલી બધી દલીલો લખવાનું મન થાય છે કે એ ખાખતનું અ લગ પ્રકરણ થઇ પડે તેમ છે, અને અહીં તા અમે ટુકામાં સમાલોચના કરવી શરૂ કરી છે, તેથી તે તે બહુ લખાય તે વાચકવર્ગને કંઢાળા આવે તે ખાતર અમે આ બાબત હવે ટુકામાં પતવીયે છીયે કે આજ કાલ જો એવા નિયમ પાડવામાં આવે કે “ જે કાઇ પુરૂષ, પછી તે સાધુ હોય, કે શ્રાવક હોય, તેણે સત્ય ભાષા ખેલવા મદદગાર થતા અને ખુદ આ આચારાંગ સૂત્રની કલમ ૭૬૯ માં વર્ણવેલા બ્યાકરણ સંબધી સાલ પ્રકાર જાણ્યા વગર અને પ્રાકૃત ભાષાનું જ્ઞાન મેળવ્યા વગર મૂળ સૂત્રપાઠ વાંચવા નહિ, અને સંસ્કૃત ભાષા જાણ્યા શિવાય તેની ટીકા પણ વાંચવી નહિ” તે આ નિયમ ધતિજ ગણાય, કારણ કે અમુક ભાષા શુદ્ધ રીતે શીખ્યા શિવાય તે ભાષાના ગ્રંથ વાંચવા એ ખરેખર હાંસીપાત્ર થવા. જેવું છે, અથવા તે એ ખુદ તે ભાષાનું ખૂન કર્યા ખરેખર છે; કેમકે જેમ ઇંગ્રેજી ભાષાતે અજાણુ માણસ ઈંગ્રેજી બુક ઊપાડીને વાંચવા માંડે તે તે શબ્દે શબ્દમાં અશુદ્ધ ઉચ્ચાર કરીને તે ભાષાને એવી બગાડી મેલશે કે તેથી તે કર્ણકટુજ થઇ પડવાની, તેમ જેને પ્રાકૃત ભાષા આવડતી ન હેાય તે માણસ સાધુ હોઇને પણ પ્રાકૃત ભાષામાં રહેલ સૂત્રપાઠ વાંચે તે તે ઉચ્ચાર કરતાં જગે જગે સ્ખલના પામશે, એટલુંજ નહિ પણ તે એ સૂત્રના ખરા અર્થને પણ સમજી શકનાર નથી, ટુંડામાં જે ભાષાને જે અજાણુ હશે તે તે ભાષાના ગ્રંથ વાંચવા માંડે તે ખાટા ઉચ્ચાર અને અર્થના ગોટાળા વાળશેજ, માટે જેએ (સાધુ, સાધ્વી શ્રાવક કે શ્રાવિકા) પ્રાકૃત ભાષા નહિ જાણતા હાય તેમને અમે એજ ભલામણ આપીયે છીયે કે તેમણે આચારાંગ સૂત્રને મૂળપાઠ નહિ વાંચતાં તેમને આવડતી ગુજરાતી ભાષામાં નીચે ઢાંકેલું એકલું ભાષાંતરજ વાંચતા રહેવું, એમ કરવાથી તેએ પ્ર!કૃત ભાષાના અજાણપણાથી સૂત્ર પાઠ વાંચતાં ખાદ્ય ઉચ્ચાર અને અર્થને ખલે અર્થ રીતે જ્ઞાનની જે ભયંકર આશાતના કરે છે તે કરતા અટકશે. આ નિયમ યુક્તિયુક્ત અને શાસ્ત્રપ્રતિપાતિ છતાં ખુદ જૈન મુનિ તરથીજ તેને ભંગ થતા દેખાય તેા તે બહુ ખેદની વાત છે? જો આ નિયમ ખરેખર પાળવાનાં આવે તે શ્રાવકામાંથી તેા લાખે એકાદ શ્રાવકજ પ્રાકૃત ભાષાને અભ્યાસી નીકળે માટે તે શ્રાવક ભલે સૂત્ર વાંચે કે વિચારે અથવા તેને અર્થ પ્રકાશમાં લાવી બોજાને સમજાવે, તેથી શી હાનિ થનાર નથી. પણ ખુદ હાની કરનાર તે તે છે કે જેએ સાધુ થયા છતાં પણ પ્રાકૃ1 ભાષાના અજાણુ હાઇ પોતાની ખાલી પંડિતાઇ બતાવવા ખાતર સભા સમક્ષ આવા ગહન સૂત્ર વાંચવા શરૂ કરીને અર્થના અનર્થ કર્યા કરે છે; છતાં તેવાઓને કોઇ પૂછતું નથી, ! ! ! આ કારણસર પ્રાકૃત અને સંસ્કૃત નહિ જાણનાર માણસને પણ યોગ્ય રીતે જ્ઞાન મળી શકે તેટલા ખાતર આપણા તમામ સૂત્રેાના ચાલુ ગુજરાતી ભાષામાં. ભાષાંતરે થવાની. ખાસ જરૂર છે, તેને અનુસરીને અમે આ પ્રથમ પગલું ભર્યું છે; અને અમે એટલી આશા રાખિયે છીયે કે આ ભાષાંતર વ્યાખ્યાનમાં જનાર અને નહિ જનાર એ બન્નેને ઉપયોગી થઇ પડનાર છે, તે એમ કે જે વ્યાખ્યાનમાં જતા હશે તેઓને પણ કંઇ ફક્ત એકવાર સાંભળવાથી For Private and Personal Use Only
SR No.020007
Book TitleAcharanga Sutram Mul Sahit
Original Sutra AuthorN/A
AuthorRavjibhai Devraj
PublisherRavjibhai Devraj
Publication Year1902
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy