________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(२3. )
આચારાંગ-મૂળ તથા ભાષાનર, उझाणे तेणेव उवागच्छद; उवागरिछत्ता ईसिरयणिप्पमाणं अच्छोप्पेणं भूमिभागेणं सणियं स. णियं चंदप्पमं सिवियं सहस्सवाहिाँग ठवेइ; ठकेत्ता सणियं चंदप्पभाओ सिवियाओ सहस्सवाहिणीओ पञ्चोयरइ; पञ्चोयरिता सणियं सणियं पुरत्याभिमुहे सीहासगे णितीयेइ; आभ. रणालकारं उमुयह तआणं वेसमणे देवे जंतुवायपडिए समणस्स भगवओ महावीरस्त हंसलक्षणं पडेणं भाभरणालंकारं पडिच्छइ; तओणं समणे भगवं महावीरे दाहिणेणं दाहिणं, चामेणं वामं पंचमुद्रियं लोयं करेइः तओणं सक्के देविंदे देवराया समणस्स भगवओ महा. चीरस्स अंतुवायपलिये वयरामयेणं थालेणं केसाई पडिच्छह पडिच्छित्ता "अणुजाणेसि भंते" शि कटु खीरोयसायरं साहरइ; तओणं समणे भगवं महावीरे दाहिणेण दाहिणं, वामेण वामं पंचमुटियं लोयं करेगा सिद्धाण णमोकार करेइ; करेशा " सव्वं मे अकरणिजं पावकम्म" ति कडे सामाइयं चरित्तं पडिवजइ सामाइयं चरितं पडिवजेता देवपरिसं च मणुयपरिसं च आलेक्खचित्तभूय भिव ट्वेइ। (१०१७)
दिग्वो मणुस्स बोसो, तुरिषणिणाभो य सकवयणेग खिप्पाभेव णिलुको जाहे पडिवजह चरितं . पडिवज्जित्तु चरितं, अहोणिसिं सम्बपाणभूतहितं
साहटु लोमपुलया पयया देवा निसामंति. २ (१०१८) तओणं समणस्स भगवओ महावीरस्स सामाइयं खाओवसमियं चरिरां पडिवनस्स मणपज्जवणाणे णामं णाणे समुप्पने; अट्ठाइज्जेहिं दीवहिं, दोहिंय समुहहिं सजीणं पंचेंदियाणं पज्जचाणं वियसमणसाणं मणोगयाइं भावाई जाणेइ; (१०१९)
સિંહાસન પર બેસી આભરણ-અલંકાર ઉતારવા લાગ્યા. ત્યારે વૈશ્રવણ દેવે ગે દેહાસને રહી સફેદવસ્ત્રમાં ભગવાનના તે આભરણાલંકાર ગ્રહણ કર્યા. પછી ભગવાને જમણા હાથથી જમણ અને ડાબા હાથથી ડાબા કેશનો પંચમુથિી લેચ કર્યો. ત્યારે શકુ દેવવંદ્ર ગોદો હાસને રહી ભગવાનના તે વાલ હીરાના કાલમાં ગ્રહણ કરીને ભગવાનને જણાવીને ક્ષીરસમુદ્રમાં પહોંચાડ્યા. એ પ્રમાણે ભગવાને લોન્ચ કર્યા પછી સિને નમસ્કાર કરી “મારે કંઈ પણ પાપ નહિ કરવું” એમ ઠરાવ કરી સામાયિકચારિત્ર સ્વીકાર્યું. એ વેલા દે તથા મનુષ્યની પર્ષદાઓ ચિત્રામણની માફક ગડબડ રહિતપણે સ્તબ્ધ) બની રહી (૧૦૧૭)
જિનવર ચારિત્ર લેતાં, ઇંદ્ર વચનથી તતક્ષણે સઘળા દેવ મનુષ્ય અવાજે, તેમજ વાછત્ર બંધ રહ્યા. જિનવર ચારિત્ર લેતાં, હમેશ સ પ્રાણ ભૂત હિત ક;
उर्षित पुसहित यधने, सा५ ५४ हेवता सुश्ता. २ (१०१८) એ રીતે ભગવાને ક્ષાપશમિક સામાયિકચારિત્ર લીધા પછી તેમને મનપર્યવજ્ઞાન ઉત્પન્ન થયું; તેથી અઢી દીપ તથા બે સમુદ્રના પર્યાપ્ત અને વ્યક્ત મનવાળા સંપિચે દ્રિयोना भनोगत माय गया सा. (२०१८)
For Private and Personal Use Only