________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૬)
આચારાંગ-મળ તથા ભાષાન્તર, लिणीयं सुणिरूवितमिसिमिसिंतरूवगसहस्सकलियं इसिभिसमाणं चक्खूल्लोयगलेस्सं मु. त्ताहडं मुत्तजालंतरोपियतवगीयपयरलंबूणं पलंबंतमुत्तदामं हारगुहारभूसणसमोणयं अहिय. पेच्छणिज पउमकयभत्तिचित्तं णाणालयभत्तिविरइयं सुभं चारुकंतरूवं णाणामणिपंचवण्ण घंटापढायपरिमंडियग्गसिहरं पासादीयं दरिसणीयं सुरूवं । (१०१५)
सीया उवणीया जिण, वरस्स जरमरणविष्पमुक्कस्स उवसंतमल्लदामा, जलथलयं दिवकुसुमेहिं । सिवियाइ मज्झयारे, दिव्वं वररयणस्वचेवतियं सीहासणं महरिहं, सपादपीढं जिणवरस्स । आलइयमालमउडे, भासुरबादी वराभरणधारी खोमयवत्थणियत्थे, जस्सय मोल्लं सयसहस्सं । छटेणउ भत्तेणं, अज्झवसाणेण सोहणेण जिणो હેલાદિ વિગુણંતો, મહત્તમ લીયે ! सीहासणे णिविट्रो, सक्कीसाणाय दोहि पाहिं वीयंति चामराहि, मणिरयणविचित्तदंडाहिं । पुटिव उक्खित्ता माणुस्सेहिं सा हदरोमपुलएहिं
पच्छा हवंति देवा, सुरअसुरा गरुलणागिंदा । એની માળા, હાર, અર્ધવાર, વગેરા ભૂષણોથી શોભતી હતી, અતિશય દેખવા લાયક હતી, પદ્મલતા, અશોકલતા, વગેરા અનેક લતાઓથી ચિત્રિત હતી, શુભ તથા મનોહરઆકારવાળી હતી, અનેક પ્રકારની પંચવર્ણી મણિઓવાળી ઘંટા તથા પતાકાવડે શોભીતા અગ્રભાગવાળી હતી તથા મનોહર, દેખવાલાયક અને સુંદરઆકારવાળી હતી. (૧૦૧૫)
(આર્યા છંદ ) જરમણમુક્ત જિનવર–માટે શિબિકા તિહાં ભળી આવી; જળથળજ દિવ્ય પુષ્પનૈ, માળાઓ જૂલતી ઠાવી. શિબિકાના વચગાલે, થાપ્યું છે રત્નરૂપ ઝળહળતું; સિંહાસન બહુ કીમૉી, પદપીઠસહિત જિનવરનું. માળા મુકુટ વગેરા, ઉત્તમ ભૂષણ ધરી પ્રકાશિ થઈ, લાખ મૂળના ઉત્તમ, ભિક વસે પહેરી કરી. બે ઉપવાસ કરીને, પવિત્ર પરિણામ સાથ જિનદેવ, શુભ લેગ્યાએ ચડતા, શિબિકા ઉપર ચડે દેવ. સિંહાસન પર બેસે, બે પડખે શક્રને ઇશાન રહી મણિરત્નદંડવાળા, ચામર ઢેલે સ્વહાથ ગ્રહી. પિળાં તે શિબિકાને, ઊપાડે માણસે સહર્ષ થઈ તે પછી સુર અસુર ગરૂડ, નાગ ઊપાડે સુસજજ રહી.
For Private and Personal Use Only