________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
marwari
(२२६)
આચારાંગ-મૂળ તથા ભાષાન્તર, एवं तन्वा अण्णमण्णकिरियायि । (९८२)
से से परो सुद्धणं वतिबलेणं' तेइच्छं२ आउट्टे, से से परो असुद्धणं पतिवलेणं सेइच्छं आउटे, से से परो गिलाणस्स सचित्ताई कंदाणि वा मूलाणि वा तयाणि घा हरियाणि वा, खणेण वा कटेण वा कहावेण वा, तेइच्छं आउद्देज्जा, जो तं सातिए. (९८३) ___ कडु वेयणा, पाणभूतजीवसत्ता वेयणं वेदेति । (९८४) __ एवं खलु तस्स भिक्खुस्स भिक्खुणीए वा सामग्गिय, ज सव्वदेहिं सहित समिते सदाजए, सेय मिणं मण्णेज्जासि त्ति बेमि. (९८५)
( परकिरियासत्तिक्कयं समत्तं छई)
--
--
१ वाग्बलेन-मंत्रादिलामर्थेन २ चिकित्सां. ३ कृत्वा वेदनाः (परेषा.)
આજ રીતે અન્ય ક્રિયા (મુનિઓમાં એકબીજા તરફથી કરેલી ક્રિયા) બાબત ५५ अभ से. (४८२)
કોઈ ગૃહસ્થ શુદ્ધ કે અશુદ્ધ વચનબળ (મંત્ર) થી, અથવા કંદ, મૂળ, છાલ, કે લીલોતરી કહાડી કે કઢાવી લાવી માંદ મુનિની ચિકિત્સા કરે છે તે પણ ઈચ્છવું કે નિયમવું नलि. (४८3)
કારણ કે દરેક પ્રાણ-ભૂત-જીવ-સત્વ (પૂર્વે) બીજાને ઊપજાવેલ વેદના હમણા પોતે भोगवे छे. (मेम वियागुं.) (४८४)
એજ ખરેખર સાધુ તથા સાધ્વીના આચારની સંપૂર્ણતા છે કે તેમણે સર્વ બાબતમાં સદા યવંત રહેવું, અને એજ શ્રેય માનવું, એમ હું કહું છું. (૯૮૫)
MARS
R
For Private and Personal Use Only