________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
'સમાલોચના, ફરજ્યાત પૂરાં પાડવાં જોઈએ. જે આ વખતે શ્રેણિક-ચેટક-સંપતિ–કે કુમારપાળ જેવામને કઈ ધર્મ પ્રિય મહારાજા વિધમાન હોય અને તેને સમજાવનાર તરીકે અભયકુમાર, ઉદયન, વામ્ભટ્ટ, વિમળ, વસ્તુપાળ અને તેજપાળ જેવા બુદ્ધિમાન અને અવસરઝુ મંત્રિઓમાન એકાદ મંત્રી હયાત હોય અને ખુદ શ્રી મહાવીર પ્રભુ અથવા આર્ય સુહસ્તિ સૂરિ કે હેમાચાર્ય જેવા મહાપુરૂષોમાંના એકાદ મહાપુરૂષ ઉપદેશ તરીકે બિરાજતા હોય અને તે સાથે તેવા જૈન મહારાજાઓનું આખા ભૂમંડળપર આધિપત્ય હેય તો સૈથી પહેલાં તેઓ આ કામ હાથ ધરીને પૃથ્વીભરમાં તેઓ જન વાણીનું ઉદ્દઘણુ કરાવે. પણ આપણા કમનશીબે એવા મહાપુરૂષો આજ રહેલ નથી, તો પણ હજુ આપણું એટલાં સુભાગ્ય ગણાય કે આપણા હાથે તેમની થોડી ઘણું વાણીના પ્રતિપાદક પુસ્તક મેજુદ છે તથા હૃદયમાં તેમના સચ્ચરિત્રને છેડે ઘણે ભાગ સ્મરણમાં રહેલ છે. માટે તેને આપણી શક્તિના અનુસાર પ્રસારમાં લાવવા ખાતર આપણે સદા યત્નવાન રહેવું જોઇએ, કારણની ઉપસ્થિતિથી અમે આ પવિત્ર સૂનું ભાષાંતર કરવામાં પ્રવૃત્ત થયા છીએ તેમાં અમે નિર્દોષ જ છીયે, છતાં આવા પરિણામે પ્રવર્તતાં પણ જે દોષપાત્ર થવાતું હોય તે તેવી દેવપાત્રતાને ધિક્કારમાં લાવવા કરતાં અમે અમારા મસ્તક પર ચડાવીને વધાવી લેવા તૈયાર છે શું.
આટલું પ્રાસંગિક વિવેચન કરી આ લાંબા પેરેગ્રાની શરૂઆતમાં પ્રતિજ્ઞાત કરેલા વાક્યર્થ પ્રધાન ભાષાંતર કરવાનો અમારો બીજો હેતુ શો છે તે જાવીયે છીયે કે અમારા જૈન બંધુઓમાંના ઘણું બંધુઓ જેઓ હજુ સુધી રૂઢિબદ્ધ રહીને કંઈ પણ નવા ફેરફાર કે સુધારા વધારા તરફ સખત અણગમ ધરાવતા રહે છે અને સાંજ છે વિચારમાં દોરવાઈને ઉદાર વિચારવાળાઓ તરફ વક્રદષ્ટિ રાખે છે, તેવા બંધુઓ “શ્રાવકથી સૂત્ર વંચાય જ નહિ ” એ જૂની પુરાણુ વાતને વળગી રહીને મૂળ સૂવ પાઠ તે વાનરજ નથી, બાકી જિજ્ઞા જ્ઞાન માર્યો અથવા તે અમારી ભૂલચૂક જોધવા ખાતર ભવાંતર વાંચે તો વાંચે. માટે એવા ફક્ત ભાષાંતર વાંચનાર બંધુઓને આવું વાક્યર્થપ્રધાન નાપાંતર વાંચતાં વધુ સહેલું પડે અને તેઓની નામરજી છતાં એ આવા ભાષાંતરથી તેઓના હદય જિનવાણીના ઉત્તમ અર્થોને પ્રવેશ થાય છે એ પણ એક સફળતા પ્રાપ્ત થઈ ગણાય, આ અમારો બીજો દેશ છે.
કેટલાએક તરફથી ભાષાંતરની વિરૂદ્ધમાં એવી દલીલ લાવવામાં આવે છે કે પ્રાકૃત ભાષામાં રહેલ નમસ્કાર મંત્ર બોલવાને બદલે સિદ્ધસેન દિવાકર “
ન વાપાવાપુ” એમ સરકૃત વાકય બોલ્યા તેથી તેમને તેમના ગુરૂએ ભારે પ્રાયશ્ચિત્ત આપેલ છે, માટે ભાષાંતર ન કરવું જોઈએ. આ દલીલ કરતાં તેઓ જે ભૂળ કરે છે તે એ જ છે કે સિદ્ધસવા ને પ્રાકૃત ભાષા બેલતાં સમ લાગી તેથી ચંદપૂર્વની આદિમાં રહેલ સંસ્કૃત વાક્ય કે જે પ્રાકૃત કરતાં ઉલટ વધુ કઠિન છે તે બોલ્યા માટે ભગવાનની પવિત્ર વાણું બોલવામાં જે શરમ ખાધી તે હેતુએ ભારે પ્રાયશ્ચિત્ત મળ્યું નહિ તે અર્ચના ખુલાસા માટે તે તમામ ટીકાકારો સંસ્કૃતમાં તે તે વાક્ય બદલીને તે પર વ્યાખ્યાઓ કરે છે તે શું તેઓ પણ પ્રાયશ્ચિત્ત એગ્ય ગણાય કે? “
છેવટે અમે એટલું જ કહીશું કે અમે અમારા આ ભાષાંતરનું ભાષાંતર નામ નહિ રાખતાં “બાળાબેધ” અથવા “બ” એવું રૂઢ નામ રાખ્યું હોત તો અમે ધારિયે છીએ કે વિરૂદ્ધ પક્ષવાળા આટલી વિરૂદ્ધતા નહિ. બાવને. પણ અમે આ જમાનાને અનુસરીને
..
2
For Private and Personal Use Only