________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨) આચારાંગ-મળ તથા ભાષાન્તર,
उच्चार-प्रश्रवणं नाम एकोनविंश मध्ययनम्
'રિફ્રેશ ]. से भिक्ख धा भिक्खुणी चा उच्चारपासवणकिरियाए सव्वाहिज्जमाणे सयस्स पायपुर. णस्स' असतीए तओ पच्छा साहम्मियं जाएज्जा । (९२४)
से भिक्खू वा भिक्खुणी वा से ज्जं पुण थंडिलं जाणेज्जा सअंडं सपागं जाव मापसंताणय, सहप्पगारंसि थंडिलंलि णो उच्चारपासवणं वोसिरेजा। (१२५)
से भिक्खू वा (२) से ज्जं पुण थंडिलं जाणेज्जा अप्पपाणं अप्पषीयं जाव मकहासंताणयं, तहप्पगारंसि थंडिलंसि उच्चारपासवणं वोसिरेज्जा। (९२६)
જે મિક્ વા (૨) છે જે કુળ થી જ્ઞાળેલા -અપિરિયા, જે સાવિ ૪. मुहिस्स, अस्लिपडियाए बहवे साहम्मिया समुद्देस्स, अस्सिपडियाए एगं साहम्मिणिं समु. हिस्स, अस्सिपडियाए बहवे समणमाहणवणीमगा पगणिय पगणिय समुहिस्स पाणाई (1) जाव उद्देस्सियं चेतेति, तहप्पगारं थंडिलं पुरिसंतरकडं जाव बहिया णीहडं वा, अण्णयरंसि वा तहप्पगारंसि थंडिलंसि णो उच्चारपासवणं वोसिरेज्जा । (९२७) , पादपुच्छनं समाध्यादिकमिति.
અધ્યયન ઓગણીશમું. ઉચ્ચાર પ્રશ્રવણ
પહેલે ઉદેશ. (સ્થડિલ માટે કેવી જગા પસંદ કરવી?) સાધુ અથવા સાધ્વીએ ખરચુ પાણુની પીડા થતાં પિતાના માત્રકમાં તે કરવાં; પણ જે પિતા પાસે માત્રક ન હોય તે પછી બીજા સાધુના પાસેથી માગી લઈ તેમાં કરવાં.(૨૪)
સાધુઅથવા સાધ્વીએ જે જગ્યા જીવ જંતુવાળી જણાય ત્યાં ખરચુપાણી કરવા નહિ દર૫) સાધુ અથવા સીબીએ જે જગ્યા નિજીવનનિર્ભ જણાય ત્યાં ખરચુપાણી કરવા દર૬)
સાધ અથવા સાધ્વીને જે જગ્યા એવી જણાય કે આ જગ્યા એક અમુક સાધુનામાટે બનાવેલી છે યા એક અમુક સાધ્વીના માટે બનાવેલી છે યા ઘણી સાધ્વીએના માટે બનાવેલી છે અથવા ઘણુ શમણ બ્રાહ્મણ કે ભીખારીઓમાંના દરેકના માટે પૃથક પૃથક ઠેરાવી ઠેરાવીને ઘણા જીવ જંતુની હિંસા પૂર્વક બનાવવામાં આવી છે. એ રીતે જે જગ્યા ઐશિકષદુષ્ટ જણાય તેવી જગ્યા પુરૂષાંતરસ્વીકૃત અથવા અસ્વીકૃત છતાં તેમાં તેમણે ખસુપાણી કરવા નહિ. (૭)
૧ ખરચુ પાણી. ઝાડે પેશાબ,
For Private and Personal Use Only