________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ )
આચારાંગ-મૂળ તથા ભાષાન્તર્
से भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे अंतरा से विहं सिया:- से ज् पुण विहं' जाणेज्जा एगाहेण वा दुयाहेण वा तियाहेण वा उयाहेण वा पंचाण चा पाउणेज्ज वा, णो पाउणेज्ज वा, तहप्पगारं विहं अणेगाहगमणिज्जं सति लाढे जाव णो विहारवत्तियाए पबज्जेज्ज गमणाए । केवळी बूया 'आयाण मेयं ' । अंतरा से वासंसि वा पाणेसु वा बीएसु वा हरिएसु वा उदयसु वा महियाए वा अवि: द्धुत्थाए । अह भिक्खूणं पुव्वोवदिट्ठा जाव जं तहप्पगारं अणेगाहगमणिज्जं जाव णो गमબાપુ, તતો સંગયામેવ ગામાણુગામ દૂર્ખ્ખન્ના વમળાÇ । (૦૨૨)
से भिक्खू वा भिक्खुणी वा गामाणुयामं दूईज्जमाणे अंतरा से णावासंतारिमं उदयं सिया, से ज्जं पुण णावं जाणेजा -असंजए भिक्खुपडियाए किणेज, वा पामिच्चेज बा, णावाए वा णावापरिणामं कहुरे, थलाओ वा णाबं जलंसि ओगाहेज्जा, जलाओ वा णावं थलंसि उकलेज्जा, पुण्णं वा णावं उस्सिवेजा, सण्णं वा णावं उप्पीलावेजा, तहप्पगारं जावं उड्डगामिर्णि वा अहेगामिण वा तिरियगामिणिं वा परं जोयणमेराए अद्धजोयणमेराए अप्पतरो ? આ મુતરો' વાળો દુલ્હેમ ગમગાણું ! (૦૨૨)
3
से भिक्खू वा भिक्खुणी वा पुव्वामेव तिरिच्छसंपतिमं णावं जाणेज्जा, जाणित्ता से त-माया " एगंत मवकमित्ता भंडगं पडिलेहेजा, पडिलेहित्ता एगओ भोयणभंडगं करेजा,
१ भनेकाहगमनीयः पंथाः । २ कुर्यादित्यर्थः ३-४ - इमे मार्गविशेषणे ५ ज्ञत्वा.
મુનિ અથવા આર્યાને ગ્રામાનુગ્રામ કરતાં વચ્ચે કોઇ મેહાટું મેદાન ઉલ્લંધવાનું આવી પડે કે જેનું ખેડુ આખા એક દિવસ કે એ ત્રણ ચાર યા પાંચ દિવસ ચાલ્યાથીજ મળી શકે યા નહિ પણ મળી શકે, તેવા અહુ લાંબા રસ્તે બીજો ટુંકા રસ્તા મળી આવતાં છતાં નહિ ચાલવું. કારણ કે તેને લાંબે રસ્તે ચાલતાં કેવળજ્ઞાનિએ અનેક દેષ બતાવ્યા છે. જે માટે ત્યાં લાંખા વખત ચાલવાનું હોતાં વચ્ચે કદાચ વરસાદ આવી પડે તે તે રસ્તામાં જીવજંતુ, વનસ્પતિ, પાણી તથા લીલી માટી ભરાઈ જાય છે. માટે મુનિએ તેવે માર્ગે નહિ ચાલવું. (૭૨૨)
મુનિએ વહાણ પર કયારે ચઢવુ?
મુનિ કે આર્યાને એક ગ્રામથી ખીજે ગ્રામ જતાં વચ્ચે કદાચ વહાણથીજ તરીશકાય એટલું પાણી આડે આવે તે તેમણે આ પ્રમાણે વર્તવું: જે વહાણુ અસયમી ગૃહસ્થે સાધુના માટેજ વેચાતું લઇ રાખ્યું હોય યા ઊછીતું લઈ રાખ્યું હોય યા અદલબદલ કરી રાખ્યું હોય યા સ્થળથી જળમાં કે જળથી સ્થળમાં લાવેલું હોય યા ભરેલું હેાતાં ખાલી કર્યું હોય યા ખૂચી ગએલું હોતાં ઊપડાવી રાખ્યું હોય તેવા જૂદી જૂદી દિશા તરફ્ જતા વહાણુ પર ચાર ગાઉ યા એ ગાઊ ઝાઝા યા થોડા રસ્તા લગી પણ ચડવું નહિ. (૭૨૩)
કિંતુ જે વહાણને ગૃહસ્થે પોતાના માટે તે પાણીના આરપાર લઇ જવાના હોય તેવા વહાણુની મુનિ કે આર્યાએ શરૂઆતમાં તપાસ કરવી. તપાસ કરતાં તે માલમ પડયાથી મુનિએ એકાંત સ્થળમાં આવી પોતાના ઉપકરણ પાત્ર જોઈ તપાસી લેવા. તે તપાશી લ
For Private and Personal Use Only