________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( १४४ )
આચારાંગ—મૂળ તથા ભાષાન્તર
sahar एस पतिना जं तहप्पगारे सागारिए उवस्सए जो ठाणं वा सेजं वा निसीहियं वा तेजा । (६५६)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आयाममेयं भिक्खुस्स सागारिए उवस्सए वसमाणस्स; - इहखलु गाहावती वा जाव कमकरी वा अनम अकोसंति वा वर्धति वा संमेति वा उद्वेति वा, अह भिक्सू णं उच्चावयं मणं णियच्छेजाः -- एते खलु अन्नमन्नं उकोसं वा, मा वा उक्कोसंतु जाव मा वा उद्दवंतु । अह भिक्खुणं पुव्योवदिट्टा एस पइन्ना जाब जं तहप्पगारे सागारिए उवस्सए णो ठाणं वा सेज्जं वा पिसीहियं वा चेतेज्जा । (६५७)
आयाण-मेथं भिक्खुस्स गाहावतीहि सति संवसमाणस्सः - इहखलु गाहावती अप्पणो agre अगणिकार्य उज्जालेज वा पज्जालेज वा विज्जावेज वा, अह भिक्खू उच्चावयं मणि यच्छेजाः - एते खलु अगणिकार्य उज्जालेतुवा, मा वा उज्जालेंतु, जाव मा वा विज्जवेतु अह भिक्खुणं goat जाव जं तहपगारे उवस्सए नो ठाणं वा सेज्जं वा निसीहियं वा चेतेजा । (६५८)
आयाण-मेयं भिक्खुस्स गाहावतीहिं सद्धिं संवसमाणस्स : – इह खलु गाहातिस्स कुंडले वा, गुणं वा, मणी वा, मोतिए वा, हिरने वा, कडगाणि वा तुडियाणि वा, तिसरगाणि वा, पालंबाणि वा, हारे वा, अद्धहारे वा, एगावली वा, मुत्तावली वा, कणगावली वा, दयणावली वा तरुणियं वा कुमारिं अलंकियविभूसियं पेहाए, अह भिक्खू उच्चावयं मणं णियच्छेजा, " एरिसिया वा सा, गोवा एरिसिया इति वा णं बूया, इति वा णं मणं साएजा । अह भिक्खुणं पुग्वोवदिट्ठा जाव जं तहप्पगारे उवस्सए णो ठाणं वा जाव चेतेज्जा । (६५९)
१ रसना - मेखला मंडन मितियावत् २ अंगदान
33
સીંચશે; અથવા લાકડાને લાકડા સાથ ધસી અગ્નિ સલગાવી શરીરને તપાવશે. માટે સાધુને એવી ભલામણ છે કે તેણે તેવી તરેહના ગૃહસ્થના ઘરે નિવાસ ન કરવા (૬૫૬)
ત્યાં વસતાં વળી બીજો આ દોષ છે. ત્યાં રહેતાં ગૃહસ્થથી ચાકર લગીના લોકો અરસપરસ મેલાચાલી કરે યા મારામારી વગેરા ખખેડા કરે ત્યારે તે દેખી સાધુનુ દિલ ઉ ચું થાય જેમકે એ ભલે લડયા કરો અથવા એ લડામાં” તે માટે સાધુને એ ભલામણ છે કે તેણે તેવા પ્રકારના ગૃહસ્થના ધરે નિવાસ ન કરવા (૬૫૭)
વળી ત્યાં ત્રીજો . એ દોષ છે કે ત્યાં ગૃહસ્થ પોતાના માટે અગ્નિ ધખાવીને બાલે કે વધારે ત્યારે મુનિનુ કદાચ દિલ ઉંચું નીચું થાય કે આ ગૃહસ્થો ભલે અગ્નિ ધખાવે અગર મા ધખાવા, માટે મુનિને એવી ભલામણ છે કે તેણે તેવી જાતના મકાનમાં નહિ રહેવું (૬૫૮)
મુનિને ગૃહસ્થ સાથે વસતાં ચેાથે આ દોષ છે;–ગૃહસ્થને ત્યાં કુંડલ, કંદોરા, મણિ, भोती, सुवरी, डा, मान्नुबंध, गंडी, सांडण, हार, अर्धद्वार, भेअवणी, भुक्तावणी, उन કાવળી, રત્નાવળી, વગેરા આભૂષા જોઈ અથવા તેના સણગારથી શોભિત યુવાન કુમા રિએ જોઈ મુનિના મનને વિતર્ક થાય કે મારે ધરે પણ બધું આવુજ હતું યા મારે ત્યાં આવું ન હતું. માટે મુનિને એવી ભલામણ છે કે તેણે આજે સ્થળે ન રહેવું (પ)
For Private and Personal Use Only