________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( १३० )
આચારાંગ-મૂળ તથા ભાષાન્તર [ नवम उद्देशः ]
इह खलु पाईणं वा, पञ्जीणं वा, दाहिणं वा, उदीणं वा, संतेगतिया सड्डा' भवंति; गाहावती वा जाव कम्मकरी वा । तेसिं च णं एवं वुत्तपुब्वं भवति:- जे इमे भवंति समणा, भगवंतो, सीलमंता, वयमंता, गुणमंता, संजता, संवुडा, बंभचारी, उवरया मेहुणाओ धम्माओ, णो खलु एतेसिं कप्पति आहाकम्मिए असणे वा [४] मोइत्तए वा पाइत्तए वा । सेजंपुण इमं अम्हं अट्टाए णिट्टितं, तंजहा; असणं वा [४] सम्वमेयं समणाणं णिसिरामो । अवियाई वयं पच्छावि अप्पणो सअट्टाए असणं वा [४] चेतिस्सामो.२ " एयप्पगारं - ari सोचा णिसम्म तहगारं असणं वा [४] अफासुयं अणेसणिज्जं लाभे संते णो पाडगाहेज्जा । (६१६ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
से भिक्खू वा ( २ ) जाव समणे वसमाणे वा गामाणुगामं दूइज्जमाणे सेज्जंपुर्ण जाज्जा गामं जाव वा रायहाणि वा, इमंसि खलु गामंसि वा जाव रायहाणिसि वा संतेगति यस भिक्खुस्स पुरेसंथुया वा पच्छासंधुया वा परिवसंति, तंजहा; गाहावती वा जाव कम्मकरी वा तहप्पगाराइं कुलाई णो पुग्वामेव भत्ताए वा पाणाए वा णिक्खमेज्ज वा पविसेज्ज वा । केवली बूया, “ आयाण - मेयं ।” पुरा पेहाए तस्स परो अट्टाए असणं वा (४) उवकरेऽज वा उचक्खंडेज्ज वा; अह भिक्खूणं पुग्वोवदिट्टा [४] जं णो तहप्पगाराई कुलाई
१ श्रावकाः प्रकृतिभद्वावा २ चेतयिष्यामो निष्पादयिष्याम इतियावत् ३ (स्वयं) ४ ( परतः )
નવમે ઉદ્દેશ.
( ક્યા આહાર લેવો અને કયા ન લેવા )
આ જગ્યમાં ચારે દિશા તરફ કેટલાએક ગૃહસ્થે!, સ્ત્રીઓ કે તેમના દાસદાસીએ શ્રાવકો અથવા ભદ્રસ્વભાવવાળા હોયછે. તે હંમેશાં એવું બેલેછે કે “ જે મુનિ જ્ઞાનवांत, शीणवंत व्रतवंत, गुणवंत, संयभवंत, संवरवंत, श्रह्मयारी, मने मैथुनने साग २ - નારા હોયછે તે આધાકર્મિક આહારપાણી બિલકુલ લેતા નથી. જે આપણા સારૂં આ હારપાણી તૈયાર કરેલાં છે તે સર્વ તેમને આપશું અને આપણે વળી આપણાસારૂ બીજા તૈયાર કરશું” આવાં વાક્યો સાંભળીને મુનિએ તે આહારપાણી અનેષણીય જાણીને ગ્રહણુ ४२वां नहि. (११९)
મુનિએ શહેરમાં વસતાં કે ગ્રામાનુગ્રામ કરતાં તેને એવું જણાય કે આ ગામમાં કે રાજધાનીમાં અમુક સાધુના સગાવહાલા રહે છે તે તેવા સગાઓના ધરે ભિક્ષાકાળથી અગાઊ આહારપાણી માટે ન જવું. ક્રેમકે તેમ કરતાં બહુ દોષ સંભવે છે. જે માટે બિક્ષાકાળથી અગાઉ ત્યાં ગયાથી તે ગૃહસ્થે મુનિને જોઇને તેના માટે ઉપકરણ બનાવવા માંડશે અથવા આહાર રાંધવા માંડશે. માટે ભિક્ષુને એજ ભલામણ છે કે તેણે ભિક્ષાકાળથી અગાઉ તેવા સગાવાહાલાના ધરે નહિ જવું. કદાચ ઓચિંતું ત્યાં જવાય તે ઝટ પાછા
For Private and Personal Use Only