________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યયન કુ अहेगे धम्म-मादाय आदाणप्पमिति सुपणिहिए चरे अप्पलीयमाणे दढे । (३५१) सम्बं गिद्धि परिण्णाय। एस पणते महामुणी । (३५२)
अइभच्च सव्वतो संगं “ ण महं अस्थित्ति इति एगो-ह-मंति" जयमाणे एस्थ विरते, अणयारे, सम्बसो मुंडे, रीयंते, जे अचेले परिपुरिए संचिक्खति' ओमायरियाए । (३५३) ___ से आकुटे वा, हए वा, लुंचिए वा, पलियं पकथे, अदुवा पकंथे, अतहेहिं सदफासेहि, इति संखाए एगतरे५ अन्नयरे अभिन्नाय तितिक्खमाणे परिप्वए जे य हिरी', जे य अहिरीमाणे । चिच्चा सव्वं विसोत्तियं फासे समियदंसणे । (५४)
મો જિળા કુત્તા, જે જોરિ અનામત (૩૫)
१ प्रतिष्टति २ अवमौदर्या ३ प्रकथ्य ४ स्वकृतकर्मफळमितिसंध्याय ५ अनुकूळान ६ प्रतिकूलान् ७ ज्ञात्वा ८ मनोहराः ९ अमनोहराः १० स्पृशदितिशेषः ११ प्रतिज्ञानिर्वा
કેટલાએક ભવ્યપુરૂષ ધર્મ પામીને દીક્ષા લઈ શરૂઆતથી જ સાવધાન રહી જંજાળમાં નહિ ફસતાં લીધેલી પ્રતિકામાં દઢ થઈ વર્તે છે. (૩૫૧) - જે પુરૂષ બધી આસક્તિઓને દુઃખ કરનારી જાણી તેથી દૂર રહે છે તે જ મહામુનિ સંયમી જાણ. (૩૫ર) તે માટે મુનિએ સર્વ પ્રપંચ છોડીને, “મારું કોઈ નથી, હું એકલો જ છું,” એવી ભાવ ના ધરી પાપક્રિયાથી નિવૃત્ત થઈ મુનિના આચારમાં યત્ન કરતાં થકાં, સર્વ પ્રકારે મુંડિત થઈ અચેલ બની સંયમમાં ઉત્સાહવાન રહી પરિમિત આહાર લઈ પેટને અપૂર્ણ રાખતા રહેવું. (૩૫૩).
- જ્યારે કઈ પુરૂષ મુનિને તેના પ્રથમના નિંદિત કામો બેલીને અથવા ગમે તેમ બેઅદબ બોલો બેલી તથા ખેટા આરોપો ચડાવી નિંદવા મંડે, અથવા મુનિના અંગ ઉપર હુમલા કરે, મારે, કે વાલ ખેંચે, ત્યારે મુનિએ પિતાના કીધેલા કર્મોનું ફળ આવેલું જાણું તેવા કેટાળો આપનારા પ્રતિકૂળ પરીષહોને તથા સ્તુતિવગેરા મનને હરનાર અનુકૂળ પરીષહેને પણ સહન કરતા રહેવું. કિંબહુના, કશી પણ ફિકર નહિ ધરતાં શુદ્ધ શ્રદ્ધા ધરીને સર્વ પરીષહ તથા ઉપસર્ગ સહ્યા કરવા. (૩૫૪)
હે મુનિઓ, એ રીતે જે પરીષહ સહી નિઃપરિગ્રહી રહે છે અને ગ્રહવાસમાં પાછા નથી ફસતા, તેઓ જ પરમાર્થે નગ્ન કહેલા છે. (૩૫)
૧ જનકસિં૫ક હોય તો સર્વથા વસ્ત્ર રહિત બની અને સ્થવિર કલ્પિક હોય તો અલ્પ વસ્ત્ર ધારણ કરી. ૨ ભાવનગ્ન.
For Private and Personal Use Only