________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાવના.
***~
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગમાં રહેલા તમામ જીવો સુખ પામેા, તેમના તમામ દુઃખદરદ દૂર થાઓ, અને તેમાં સત્ત્વ જ્ઞાનના પ્રકાશ થા, એ અમારી પહેલી ભાવના છે. ધર્મ શાસ્ત્ર અને સાયન્સ (સિદ્ઘ પદાર્થ વિજ્ઞાન. શાસ્ત્ર ) ને જ્યાં પરસ્પર વિરોધ પડતા હોય, તેવા સ્થળે. ધર્મ શાસ્ત્રમાં વપરાયલી ગુપ્ત ( સાંકેતિક ) ભાષા લક્ષમાં લઇ તેના સમ્યક્ અર્થ કરવા માટે ખરેખરા બુદ્ધિમાન મહા પુરૂષો
આ ભૂમંડળ પર આવતા, તેએ આંધળી શ્રદ્ધાએ ન દોરાતાં ખરૂં સત્ય શોધીને સત્યને જ કાયમ રાખવા દરેક ધર્મશાસ્ત્રની ગુપ્ત વાણીના તે તે દેશકાળને અનુસરતા ઘટિત અર્થ બતાવીને જનમડળમાં વ્યાપી રહેલા મિથ્યાલ ( જાઝ અને વ્હેમ ) તે ઉચ્છેદન કરી,-એ અમારી બીજી ભાવના છે. ધર્મ વિરાધ દૂર થા, સઘળા ધામાં ઘ્યાનેા મહિમા મૂળ થાઓ, સઘળા ધામાં સત્યનાં મૂળ શેાધાઓ, અને એ રીતે સધળા ધર્મ યા અને સત્યના મજબૂત પાયાપર સ્થાપિત ા ધમૈયતા કાયમ થા–એ અમારી ત્રીજીભાવના છે. જૂદા જૂદા ધાનુયાયિઓમાં અરસપરસ દેખાતા ધર્મદ્રેષ દૂર થા, ભ્રાતૃભાવ સ્થાપિત થાઓ, સલાહ સંપ કાયમ રહે, અને દુર્ગુણા દૂર થઇ સદ્ગુણાના સંચાર થાઓ-એ અમારી ચેાથી ભાવના છે.
દુનિયાભરમાં આલસ્યને નાસ થા, ઉદ્યમની વૃદ્ધિ થા, વિધાના વિકાશ થાએ, સત્યને પ્રકાશ થા, અને એ રીતે ધર્મના જય થાએ એ અમારી પાંચમી ભાવના છે. ભવિષ્યની પ્રજા આપણા કરતાં આગળ વધે, આપણા કરતાં વધુ જ્ઞાન મેળવો, આપણુ કરતાં વધુ સત્ય શોધન કરી, ચિટ્ઠના, આપણા કરતાં બળબુદ્ધિ, વિદ્યા-કળા, વિજ્ઞાન–વૈભવ, સુખ-સ ંપત્તિ, રંગ-રૂપ, હાંસ-હિમ્મત વગેરે તમામ રૂડી બાબતમાં આગળ આગળ વધીને આપણાં કરતાં વધુ આયુષ્ય ભાગવા, અને આપણાં મૂકેલાં અધુરાં કામેાને પરિપૂર્ણ કરી તથા આપણે સ્વપ્ને પણ નહિ જોયેલી અજબ શોધેા કરીને જગદ્-વિખ્યાત થાએ એ અમારી છઠ્ઠી અથવા છેલ્લી ભાવના છે. વીર ! વીર ! વીર !
( ભાષાંતરકારના ઉદ્ગાર )
For Private and Personal Use Only