________________
રહ
ભંડારમાં સાંધેલી પ્રત પાંચ છે. તે પ્રતો, ઉંદરે કરડી ખાધી હોય અથવા ચહાય તે કારણે ચોથા ભાગ જેટલી ગોળાકાર ખવાઈ ગએલ હતી. તેને ખરતરગચ્છીય શ્રી જિનહર્ષસૂરિએ અને તેમના શિષ્યોએ સંધાવીને પુનઃ જીવતી કરી છે, અને એટલી નિપુણતાથી સાંધવામાં આવી છે કે બુદ્ધિમાન ગણાતો માણસ પણ તેના પાનને પ્રકાશ સામે રાખી તેની છાયાને પિતાની આંખ ઉપર લાવ્યા સિવાય તેને કયાં સાંધેલી છે એ એકાએક ન કહી શકે. સાંધ્યા પછી જે અક્ષરો લખવામાં આવ્યા છે તે પણ આબાદ પ્રથમના લેખકને મળતા જ છે, એટલે જોનારને જે એમ કહેવામાં ને આવે કે-આ પ્રતિ સાંધેલ છે તો તેને એમ કયારે પણ ન લાગે કે મારા હાથમાં સાંધેલ પુસ્તક આપવામાં આવ્યું છે.
આ સાંધેલ પ્રતે કાંઈ એક બે પાંચ પાનાં જેવડી નાની નથી કિન્તુ નીચે જણાવવામાં આવશે તેમ હજારો શ્લોક પ્રમાણ મહાન ગ્રંથો છે. તે સૌને આદિથી અંત સુધી એક સરખી રીતે સાંધી પ્રતિપંકિત મૂળ લેખકને આબાદ મળતા અક્ષરે પૂરવા એ અયાંત્રિક યુગના માનવોની કળાને અપૂર્વ આદર્શ જ ગણાય ને?
પ્રતે અને તેના અંતના ઉલ્લેખ नं. ४० जीतकल्पभाष्य पत्र ३८
અંતમાં—સંવત્ વર્ષ સંપાપિત . જે. પંજામાળ પત્ર છેક (અંતમાં કાંઈ નથી) नं. ४२ पंचकल्पचूर्णी पत्र ४३ . અંતમાં—સંવત ૨૦૬ પુરત સંપત્તિ છે नं० ४३ वृहत्कल्पचूर्णी पत्र १५७
અંતમાં સંવત ૨૦૬રૂ વે પર શીરા છે શનિનવનિર્વિતાને જિજहर्षसरिशिष्यैः संधाप्यालेखि ॥
નં. કષ્ટ નિરથમM Tઝ ૨૬.
અંતમાં–. દર વર્ષે પ્રસરતાજ છે શકિનાર્વજ્ઞામિઃ સંધાજ હિતર श्रीरस्तु संघाय ॥
ઉપર પ્રમાણેના અંતિમ ઉલેખો પરથી એમ જોઈ શકાય છે કે–સં. ૧૫૪જથી સં. ૧૫૬૩ સુધી અર્થાત છુટક છુટક ઓગણીસ વર્ષ સુધી પ્રતો સાંધવાની ક્રિયા ચાલુ રહી.
લેખકની ખૂબી–નં. ૧૧૪૯ માં જોરરાજા રતુદાન ૧૩ પાનાની પ્રતિ છે. તેને લખવામાં લેખકે લાલશાહી અને કાળી શાહીનો ઉપયોગ કર્યો છે. ગ્રંથ લખવામાં લાલ શાહીનો ઉપયોગ એવી રીતે કરેલ છે કે જેથી દરેક પૃષ્ઠમાં બે બે અક્ષરે વંચાય છે અને આખી પ્રતના અક્ષરો સળંગ કરતાં નીચે પ્રમાણે વંચાય છે–
गय वसह सीह अभिसेअ दाम ससि दिणयरं झयं कुंभं । पउमसर सागर विमाण भवण'५ चय श्रीआदिनाथ श्रीमहावीर
૧૫ આ ગાથાની સમાપ્તિ “મવા રણુજા સિદં ર ” એ રીતે થાય છે, છતાં લેખકની ગફલતથી તે છૂટી ગયું અને બદલામાં નવા અક્ષરો ઉમેરી દીધા.