________________
मांडवीबंदर शाकगली.-मुंबइ. થાન ધરતાં રાજ્ય તથા રૈયત પુર્યોદયથી સ્વર્ગેસમ સુખ બન આવવા લાગ્યાં.
કુમતિલાલનાં વહાણ સુમતિને પડતું મૂકી મહાસાગર ! (બે આવતાં તેને પવનના તેફાનને જબર ઝપાટો લાગ્યો, તેથી અવે એ જીવવાની આશા છોડી. જીવ જવા નજદિક જોઇ કરેલ મર્થ માટે કુમતિને અતિ પશ્ચાતાપ થવા લાગે. ઇજ જર માટે મિત્રદ્રોહ! અરે ! મિત્રહત્યારે હું થયો તેજ જરને અને મારે બાજે સાથે નાશ થશે. ખરેખર મિત્રહત્યાનું જ મને પાપ લાગ્યું. મારી બુદ્ધિ તે વખત કયાં નાશી ગઈ. કુબુદ્ધિએ કયાંથી આવી મારા મનમાં વાસ કર્યો. અરે રે ! જન્મસંગી બાંધવ! મેં તને માછલાં આદિ જલચરનું ભક્ષ ગણી બુરેડાલ માર્યો. અરે ! પાપી અને મિત્રહત્યારાને સુખ કયાંથી થાય? માણસ મારી અરે ! સગા ભાઈથી આ સ્નેહીને મારી પાપી ધન ખાવા કોણ છે છે? એવા માણસેને આવા સાગરમાં અધવચ ડુબી મરવાની શિક્ષા થાય એ શું ગેરઘટિત છે? પ્રભુ પ્રભુ !! કમ કરે તે કઈ ન કરે.. ધિકાર છે મિત્રહત્યા કરાવનારી દૂરબુદ્ધને !!!” વિગેરે પથાતાપ કરવા તે લાગ્યા. બીજ માણસ કાળચક્ર સાથે ફરતું જોઈ જગસ્વામી, દિનબંધુ પ્રભુને યાદ કરવા લાગ્યાં. દૈવયોગે કાન ટયું, પવન શાંત થતા કિનારે આવવાની આશાએ, તેફોનમાં આમ તેમ અથડાઈ જીર્ણ થયેલા વહાણેને થાકેલ ખારવાઓએ તેની મરજી મુજબ ચાલવા દીધાં. પવન ગતિએ ચાલતાં ચાલતાં સને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org