________________
मांडवीबंदर शाकगली-बइ. કલે છે. શિર ઉપાડેલ ઘડાને ગળે ફાંસે ઘાલી કુપમાં ઉતારવાની તે કરનાર નાર માફક વિચિત્રગતિ ધારણ કરનાર–લમીને ખરા રૂપથી પંડિતેજ ઓળખે છે. સાગરમાં ચાલતાં કેટલાક દિવસ છે પછી એકદા દુષ્ટ દુરબુદ્ધિએ કુમતિને ઉશ્કેર્યો, તેના પાપને દય થયે. સુખ તજી દુખ મેળવવાને જ તેણે ઉદ્યમ શે. જન લેભે લેભી પાપી મિત્ર મિત્રતા ભૂલી ગયે, સુમતિને પ્રાણ રવા તેની વૃતિ થઈ અને લાગ જોઈ નિંદ્રાવશ થએલ નિર્દોષ મત્રને તેણે મહાસાગરના સ્વાધીન કર્યો. સમુદ્રમાં નાંખી દીધેવેકાર છે દુછમિત્ર અને જરના લેભને !!!
સાગરમાં પડતાંજ સુમતિ જાગે. મિત્રનું કપટ જાણી તેના મરાય ક્રોધથી વિકધર થયાં. કુમતિએ તે તેને મારવા જ અઘોર કૃત્ય કીધું હતું પણ સારા નસીબે તેને કંઈક તરતાં આવડતું હતું. તરતાં તરતાં જર ઉપરને પિતાનો તમામ હક છોડી દઈ પ્રાણરક્ષણ કરવા માટે તેણે કુમતિને ઘણા કાલાવાલા કરવા માંડયા. “હે બંધુ સર્વ જર તું લેજે. તું જરના માટે લોભાણે તે હું તેના પરની મારી મેહીની ઉતારું છું એ જર સર્વ તારું છે. તું લેજે.એમાંથી મારે પાઈ સરખી પણ જોઇતી નથી. હું પ્રતિજ્ઞાપૂર્વક પરમેશ્વરની સામે તે જર ઉપરને ભારે હક તને અર્પણ કરું છું. એટલું જ નહિં પણ આ વાત કાંઈ પણ ન કહેવા માટે હું બંધાઉ છું. મારૂં કીધું માન અને નિધન હાલતે પણ મને પુત્ર નારીને મળવા દે. હેમિત્ર! તું મને આમને આમ આર એકલે જઈશ, એટલે મારી નારી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org