________________
मांडवीबंदर शाकगली-मुंबइ. યા. સારસ પક્ષીના જોડા માફક તે બંને મિત્રે દેશદેશાંતર ફરી, મન મનથી પુષ્કળ ઉદ્યમ કરી, વિનય ગુણે શાણા લેકેને રીઝાવી વિધાતાને તુષ્ટમાન ક–ગયેલાં લક્ષ્મીજીને ઉદ્યમ અને વિનયવડે વશ કરી પાછાં પિતાને ઘેર આણું સુંદરપુર નામે એક નગરીમાં તેઓ બંનેએ ભાગમાં સરાફી દુકાન કરી, અને અનેક દાસદાસી રાખી મહાસુખ ભોગવતા નારી પુત્રને વિસારી વેપાર કરવા લાગ્યા.
એક દિવસ તે બન્ને નેહી પોતાની દુકાન પર બેઠા છે, ગુમાતાઓ કામ કરી રહ્યા છે, સેંકડો બલકે હજારો જણ, કેઈ નાણાં લેવા દેવા, કોઈ હુંડી લખાવવા આપવા કઈ વીમો ઉતરાવવા તે, કોઈ રાજયનાં ટો કરવા, તેમ કઈ કંઇ બીજા પ્રસંગે, એમ અનેક જણ આવી તેમની ગાદી દીપાવી રહ્યા છે, રાજયકુમારો સરખા દેદીપ્યમાન અને તારાગણમાં જેમ ચંદ્ર શોભે છે તેમ આ નેક સાજને વચ્ચે શોભતા બંને મીત્રો જુદા જુદા પ્રસંગની વાતે કરી રહ્યા છે.વાત કરતાં અચાનક સુમતિ વિચારસાગરમાં ઝપલાઇ પડશે. ઓછપર આંગળી રાખી તે ચીત્રવત બની ગયે. અને તેવી સ્થિીતીમાં જરાવાર રહી ઉંડ નીશ્વાસ મૂકી કુમતિને કહેવા લાગે. પ-રે બાંધવ! જે ઇચ્છાથી આપણે સ્વદેશ છે. તે ઈચ્છા પ્ર
એ કૃપા કરી આપણી ફળીભૂત કરી છે. હે ભાઈ! વીચાર કરે : પદ્મપુરનાં સર્વ લેક, આપણી પ્રીયાઓ તથા પુત્ર હજુ આપઅને દુઃખી ધારી કેટલું દુઃખ ધરતા હશે? અરે! કંઇકો આપણી kયાતી માટે પણ શંકા ધરતાં હશે. બાત ! જ્યાં સુધી દુખ ભોગ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org