________________
-
श्रावक भीमसिंह माणेक. - BAKણg-Kા હતા
તે
હું
@D-6
sewn we w
છે
.
કર્મ ન છોડે કેયને, રંક હોય કે રાય;
નાથ ચરિત્ર નિહાળતાં, સંપૂરણ સમજાય. મહાવીર અડગવૃત્તિ સમભાવે ચિત્ત ધારતા પ્રગટાવ્યું ઝલહલતું કેવલજ્ઞાન ઉદાર.
સાખી. સુરવર રચિત સિંહાસને, બેસી શ્રી જિનરાજ;
મધુર ધ્વનિ દિયે દેશના, જગજંતુ હિતકાજ. ઇંદ્રભૂતિ સરિખાના મન અભિમાન દૂર કરે; સંશય ટાળી થાયા એકાદશ ગણધાર ત્રિ. ૪
સાખી. તીર્થ પ્રર્વતાવી પ્રભુ, સંધ સ્થાપના કીધ;
શરણે આવ્યા જીવને, કઈક ઉદ્ધારી લીધ. ત્રીસ વરસ કેવલપર્યાય ધરી મેક્ષે ગયા; પામ્યા શાશ્વતસુખ સમભાવે શ્રી જિનરાય. ત્રિ. ૫
સાખી. પંચમકાળે પ્રાણીને, તુમ શાસન આધાર; તુમ આજ્ઞાધારક ગુરૂ, પંથ બતાવણ હાર. પૂરવપૂન્ય પસાય મળે જગમાં ભવિપ્રાણીને; “દુર્લભ” દર્શન ધરી દલિમાંહી કૃતારથ થાય. ત્રિ. ૬
*
*
*
ન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org