________________
-
માંડવા -છું. [ 238-239
- - મંગલાચરણ. શ્રી મહાવીરજિનૅક સ્તવને.
V. VANA ARVYAMAN
(પુનમ ચાંદની પૂરી ખીલી અહીંરે–એ રાગ.) ( શાસનપતિ અંતિમ સિદ્ધારર્થકળે શોભતારે,
પરમ પવિત્ર મનહર મૂરતિ શ્રી જિનરાજ, ત્રિશલાનંદન નિમિયે નેહથી.
પંચમકાળે પ્રભૂ તુમ વિરહ તુજ સેવક પ્રતેરે, છે તુજ આગમ તુજ મુદ્રાને સાથે આધાર (એ ટેક.) ત્રિ
સાખી. સાડાબાર વરસ લગી, શ્રમણપણે જિનરાય;
ઉપસર્ગ પરિસહ ઝીપતા, કર્મ કઠિન પસાય. તપ અધેર તેયા ઘન ઘાતિ કર્મ ખપાવવારે, અનાર્ય દેશ વિચર્યો તે તે કારણે નાથ. ત્રિક
સાખી. સ દિયે ચંડાસીયે, ચરણે શ્રી જિનરાય અમૃતબેધ ગ્રહી અણસણે, દેવલેક તે જાય. અડદતણા બાકુળ ગ્રહી ચંદનબાળા ઉદ્ધારીરે, તે પૂર્ણ અભિગ્રહ ધારી મળતા શ્રી જિનરાય. વિ. ૨
BEST 3 20-- -
mer seren u venu vom
.......
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org