________________
मांडवीबंदर शाकगली-मुंबइ.
સુમતિ અને કુમતિ મિત્રોની કથા.
-:-:
ઘપુષ્પથી ભરેલા પદ્મ સરોવરથી અલંકૃત થએલ પદ્મપુર નામનું એક ભવ્ય નગર છે. પદ્મસેના પદ્મ
મણિથી શોભતે અને કામદેવ સમાન સ્વરૂપવાન છ નીતિપાળ પદ્મસેન નામને રાજા ત્યાં રાજય કરે છે. નગરમાં સુમતિ અને કુમતિ નામના નામ સમાનજ ગુણ ધારણ તેનાર બે શ્રાવક મિત્રો વસે છે. તેઓ બંને જણ ગર્ભશ્રીમંત તા. તેમના પિતા પાસે અગણિત દ્રવ્ય હતું. પણ અંજળીમાં ઢલા ક્ષણે ક્ષણે એછા થતા જળને સ્વભાવ ધારણ કરનાર જરને વિશ્વાસ? જર પુણ્યથી જ મળે છે, તેથીજ ભેગવાય છે, અને રયના ક્ષયે જરાપણ વિનાશ પામે એ નિઃસંદેહ છે. તે કારણથી જ કય સર્વોત્કૃષ્ટ સુખનું સાધન ગણાય છે. સુમતિ અને કુમતિને
તેમજ હતું. પિતાના વખતમાં તેઓએ દેવલેક સમાન સુખ
આ
જ કરવાનું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org