________________
माडवीबंदर शाकगली-मुंबइ. ને થડ લાગવાથી બીજો ભાગ વહેરાવ્યો; વળી ઉત્કૃષ્ટ ભાવ તેવાથી ત્રીજો ભાગ વહેરાખ્યો. ઉત્કૃષ્ટ ભાવ, ફાસુક આહાર અને પાત્ર સાધુ એ ત્રણ મળવાથી સુક્ષેત્રે બીજ વાવ્યું, જેથી પુણ્ય પી કલ્પવૃક્ષ ઉગ્યું, તેનું ફળ આ ઉત્પન્ન થયું.
છોકરા સાધુને ખીર વિહેરાવી તેમને ઘરની બહાર વhવી વંદન કરી પાછો વળે અને ખાલી થાળી લઈ બેઠે. માતા
સે તેણે ફરીથી ખીર માગી, તો ડોશીએ બાકી રહેલી સર્વ ખીર માપી. છોકરે મુનિને ખીર વહેરાવ્યાનું માને કહ્યું નહિ. (ગુદાન વધું) તેથી માએ વિચાર્યું કે મારે છોકરે હમેશાં આટલી ભૂખ સહન કરે છે માટે મારા જન્મને ધિક્કાર છે, એટલું વિચારે છે તેટમામાં છોકરાએ ઘણી ભૂખમાં ઘણી ખીર ખાધેલી હોવાથી મૂછ પામી શુભ ધ્યાનમાં મરણ પામ્યું.
સુપાત્રદાન દેવાથી તું ઉત્તમકુળમાં જન્મે અને ઘણી બદ્ધિ પામે. ચાર પાડોશણેએ દૂધ, ચોખા, ઘી, ખાંડ આપી તારા સારૂ બીર કરાવરાવી (દયાથી ગરીબને દાન આપ્યું) તેથી તારી ચાર શ્રીઓ થઈ. તે ખીરમાં ત્રણ લીટી કરી ત્રણ ભાગ કર્યું તે કારણથી કણ વાર તને લક્ષમી મળી અને ત્રણ વાર અંતરાય પડી.
ઉપર પ્રમાણે ભગવાન શ્રી મહાવીર સ્વામીના મુખથી વાણી અજાળી કયવનાશાહ વૈરાગ્ય પામ્ય અને ઘેર આવી પુત્રને ઘરબાર પીપી દિક્ષા લેવા તૈયાર થશે. તેની સામે સ્ત્રીઓ પણ દિક્ષા લેવા તેયાર થઈ. એ રીતે આઠ જણે મોટા ઠાઠથી ભગવાન પાસે જઈ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org