________________
માંડવીયંત્ર શાયરી-મુવર.
६९
પછી પેલી ડાશી હાથમાં લાકડી ઝાલી ચાર વહુ, તથા ચાર છેકરાઓને લેઇ ડગુમગુ ચાલતી આવી દેવળમાં પેઠી, પત્થરની મૂર્તિ દેખીને ચારે વહુએ હર્ષિત થઈ વારંવાર તેના સામુ જોઇ રાવા લાગી. ડાશી પણ ધણીજ ચિ ંતાતુર થઈ, તેણે જાણ્યુ કે આમાં કાંઇક ભેદ છે. ચારે બાળક આવીને મૂત્તિને બાઝી પડો અને કહેવા લાગ્યાં કે “આપા ચાલા આપણે ધેર, અહીં ક્રમ બેઠા છે ?” એમ કહી કાઇએ આંગળી, કાઇએ હાથ અને કાઇએ પગ પકડયા. આ જોઇ યવન્ના શેઠ તથા અક્ષયકુમાર પ્રગટ થયા. તેમને જોઇ ડાશી ધ્રુજી પડી. અભયકુમારે ડાશીને કાઢી મૂકી ચારે વહુઆ, છેકરા તથા ધનમાલ કયવત્તા શેઠને સોંપ્યું. હવે કયવન્ના શેઠને ધનના તથા સુખના પાર રહ્યા નહિ. તે સાત સ્રીઓ સહિત સંસારનાં અનેક પ્રકારનાં સુખ ભોગવવા લાગ્યા. આ સર્વે દાનનુ ફળ જાણવું.
તે કાળ, તે સમયના વિષે ભગવાન્ શ્રી મહાવીરસ્વામી છત્રીશ હજાર સાધ્વી, ચાદ હજાર સાધુ અને અગ્યાર ગણધર સહિત ગામાનુગામ વિચરતા થકા રાજગૃહી નગરીના ગુરુશિલ વનના વિષે પધાયા. તેમને વાંઢવા શ્રેણિક રાજા, અભયકુમાર અને કચવન્ના શેડ માટા ઠાઠ અને મોઢા પરીવારથી ગયા. તેઓએ ભગવા નને ત્રણવાર પ્રદક્ષિણા દઈ વાંઢી—નમસ્કાર કરી ત્યાં બેશી પ્રખદા (પરિષદ્) સમક્ષ ધમાં પદેશ સાંભળ્યે. પ્રભુની વાણી સાંભળી કેટલાકે દિક્ષા લીધી અને કેટલાકે શ્રાવકપણુ અંગિકાર કર્યું. પછી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org