________________
मांडवी बंदर शाकगली - मुंबई.
६५
ના ઉત્તરમાં કાંઇ નહિ બોલતાં માત્ર હું હું હું કહે છે. પછી તેઓ વન્નાને લેઇ ધેર આવ્યાં.
જયશ્રીએ કયવન્નાના એથી કેથી કાયળી લઇ જોયુ તા તેમાં ર લાડુ નિકળ્યા, તે હાથમાં લઈ જુએ છે તેવામાં તેને પુત્ર જે ગીયાર વર્ષના હતા તેણે તે દીઠા એટલે તેણે તેમાંથી એક ખાવા ગ્યા તા તેને એક લાડુ આપ્યા. તે લઇને તે ભણવા ગયા. આળ જઇ તે ભાંગ્યા તે તેમાંથી રત્ન નિકન્તુ, તે “પાટી ઘુટણુ’થશે મ ધારી હાથમાં ઝાલી આગળ ચાલ્યા. તે હાથમાંથી છૂટી ક ંદોઇની 'ડીમાં પડયું, તેથી તેમાંનું જળ ફાટયું. તે જોઈ ક દાઇએ તે હર્ષભેર ઇ લીધું. છેકરે પાછુ માગ્યું તે તેને નહિ આપતાં લાડુ, પેંડા વગેરે કવાનઆપી વિદ્યાય કીધા, જયશ્રીએ બાકીના ત્રણ લાડુ ભાંગ્યા । તેમાંથી ત્રણ અમૂલ્ય રત્ન નિકળ્યાં. તેજોઈ કયવને તથા ને સ્ત્રીઓ ધણા હર્ષ પામ્યાં. આવી અથાગ ઋદ્ધિ મળવાથી કયનાની આબરૂ વધી અને વણજ વેપાર કરવા માંડયે અને તે શઆરામમાં દિવસ ગુજારી સુપાત્રે દાન દેવા લાગ્યાં.
એક દિવસે શ્રેણિક રાજાના સિચાનક હાથી નદીમાં પાણી રીવા જતાં મચ્છે તેને પણ ગ્રહી રાખવાથી ખુચી રહ્યા, તે ક્રમે Àનહિ નિકળવાથી નગરમાંરાજાએ એવા ઢઢી પીટાળ્યા કે,—જે ાઈ હાથીને કાઢશે તેને અર્ધું રાજ્ય આપવામાં આવશે તથા રાજવરી પરણાવવામાં આવશે. ” આથી ધણા વિદ્યાવત, કળાવત, ને જોગી જતિ મંત્ર, જંત્ર વગેરે ઉપાયે કરી થાક્યા પણ
૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org