________________
मांडवीबंदर शाकगली-मुंबइ. વા લાગી કે, “સાસુજી! એમના વડે આપણી લાજ તથા લક્ષમી | અને દીકરા ચાર થયા તે હવે ગરજ વિત્યે કાખ દેખાડવી એ
માણસનું ભૂષણ નહિ. વળી બાર વર્ષને સ્નેહ તેઓ એ મને મૃત્યુસમાન વસમું લાગે છે. માટે હવે એ અમારો આ ને ધણી છે.” આવાં વચન સાંભળી ડોશી ક્રોધાતુર થઈને વાઘની 3 તાડુકી કહેવા લાગી કે, તમે તમારી આબરૂમાં રહે, નહિ. તમને પણ મારી કુટી બહાર કાઢીશ. આ ઘર તથા ધન મારૂં છે. રપુરૂષને ઘરધણી કરવા ઈચ્છો છો એ કેમ બને? માટે જલદીથી ને ઘરમાંથી બહાર કાઢે.” ડોશી આગળ વહુઓનું કાંઈ ચાલે તેમ હતું તેથી નિરૂપાય થઈ ડોશીના હુકમને આધિન થઈ, અને ચારે ઓએ મળી જળકંત નામના ચાર મહા કીમતી રત્ન લેઈ અપેક
માં અકેક ઘાલી ચાર લાડુ એક કથળીમાં ઘાલી તે કથળી વિનાના ઓશીકે મૂકી. ત્યારબાદ કવન્નાને રાત્રે નિદ્રાવસ્ય થયેલ ઇડોસીએ તેને પલંગ વહુઓ પાસે ઉપડાવી જે દેવળમાંથી વ્યા હતા તેજ દેવળમાં મૂકાવ્યું. આ વખતે પેલે બાર વર્ષ પર ઉતરેલે સાર્થવાહ પરદેશથી રળીને સાથસહિત એજ દેવમાં ઉતર્યો હતો. - હવે કયવઝાની પરણેત સ્ત્રી જ્યશ્રી પિતાના પુત્રને સાથે લેમિ એક જોશી પાસે જઈ તેની સમક્ષ શ્રીફળ અને સેપારી મૂકી છવા લાગી કે –“હે જોશી મહારાજ ! મારા ધણીને પરદેશ ગયે પર વર્ષ થયાં પણ કુશળતાનો સંદેશો તથા પત્ર પણ આવ્યો નથી,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org