________________
मांडवीबंदर शाकगली-मुंबइ. પ્રતિદિન રોચ કરી ચંપકવૃક્ષની કાપેલી ડાળની પેઠે સુકાવા લાગી, વિગિણી અને વિધવા સ્ત્રી કરતાં આવા વિરાગી પુરૂષની સતી સીને વધારે દુઃખ હોય છે. કારણ કે તેને સ્વામીને દેખીને પળે પળે બળવાનું થાય છે. આ પ્રમાણે ઘણા દિવસ વીત્યા બાદ એક દિવસે જયશ્રીએ પિતાની સાસુને કહ્યું કે, “સાસુજી, મારા સ્વામી મારાથી હસીને બોલતા નથી તેમ વિનેદવાર્તા કરતા નથી, એટલું જ નહિ પણ સંસાર વ્યવહારથી તદ્દન અજાણ છે. વિશેષ શું કહું? તમારા આગળ કહેતાં શરમાઉં છું અને અન્ય મનુષ્ય આગળ આ વાત થઈ શકે પણ નહિ.” આ વાત સાંભળી વસુમતિ શેઠાણીએ પિતાના સ્વામી પાસે જઈ એકાંતમાં કહ્યું કે, “રવામિન્ ! આપણે કયવને હજુ સાંસારિક વાતમાં કોઈ જાણતું નથી અને આ દિવસ શાસ્ત્રને અભ્યાસ કર્યા કરે છે, તે વરતી શી રીતે રહેશે ? વળી વહુ પણ ભરવનાવસ્થામાં છે તે એ સપને ભારે શી રીતે સાચવી શકાશે ? માટે આ બાબતને તાકીદે ઇલાજ કરવા જોઈએ.” ધનદત્ત શેઠ કહે, “સ્ત્રી ! એ વિદ્યા કેઈને શીખવવી પડતી નથી. મેરનાં પીંછાં ચિતરેલાં જ હોય છે. ચિતરવાની જરૂર પડતી નથી. એ પ્રમાણે કહેવાથી શેઠાણી રીસાયાં. ત્યારે ધનદત્તશેઠે વિષયી, જુગારી અને વ્યસની વગેરે લોકોને તેડાવી તેઓને ઘણા પૈસા આપી કહ્યું કે, “યવન્નાને તમે વિષયકળા શીખવોએ ઉપરથી એક રાત્રિદિવસયવન્તા પાસે જ મિત્રપણે રહેવા લાગ્યા.અને અફીણ, મદિરા, ભાંગ, તમાકુ પી જશોખ અને ગાનતાન કરવા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org