________________
मांडवीबंदर शाकगली-मुंबइ. ન્મ થયે. મોટા હર્ષથી અને મોટા આડંબરથી તેને જન્મોત્સવ મધે. બારમે દિવસે સગાં સંબંધીને જમાડી *ક્યવને એવું નામ પાડ્યું. પાંચ ધાવવડે કરી બીજના ચંદ્રમાની પેઠે દિનપ્રતિદેન વૃદ્ધિ પામવા લાગ્યા. ૭૮વર્ષને થયે તેને નિશાળે ભણવા મૂકો. પેડી મુદતમાં સર્વ વિદ્યા ભણું ગણું હોંશિયાર થયે. યુવાવસ્થા પાપે તેજ નગરના સાગરદત્ત શેઠની દેવકુંવરી સમાન જયશ્રી નામની પુત્રી વેરે મેટા આડંબરથી તેનું લગ્ન કીધું જેમ નળ અને દમયંતી, વિક્રમ અને ઉવશી, મહાદેવ અને પાર્વતી, રાધા અને કૃષ્ણ તેમ કયવને અને જયશ્રીનું જોડું મળવાથી તેઓનાં માતાપિતા ઘણાં ખુશી થયાં. એઓને સુવા માટે એક સુંદર મહેલ આવે, તેની વચમાં સેનાની રત્નજડિત્ર હીંચળાખાટ બાંધેલી હતી જેથી આખા મહેલમાં ઝાકઝમાળ થતું હતું. - કવિને ભણી ઉઠયા છતાં પણ ઘેર પડિત પાસે શાસને અભ્યાસ કરતું હતું. તેમાં એટલે બધે તલ્લીન થઈ રહ્યો હતો કે તેને ખાવા પીવાનું પણ ભાન નહોતું અને વિષયવિકારથી તદ્દન વિગળા હતા, એટલું જ નહિ પણ પિતાને આવી દેવાંગના જેવી સ્ત્રી મળવા છતાં પણ તેનાથી હાસ્ય વિનેદનાં નામે બોલવાનું તથા તેના સામું પ્યારની દૃષ્ટિથી જોવાનું તેને ભાન નહેતું. મતલબ કે સ્ત્રીવિષયમાં તે બિલકુલ અજાણ રહ્યા હતા. આથી જયશ્રી દિન
* “ કયવત્રાશેઠનું સૌભાગ્ય હો” એમ જૈન વ્યાપારીઓ બેસતા વરસના દિવસે ચોપડાની શરૂઆતમાં કુમકુમવડે લખે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org