________________
मांडवीबंदर शाकगली. - मुंबई.
४१
ત્યાર પછી ચક્ષાસાધ્વી તપ તપી અંતે અણુસણુ આરાધના રી ચારાશીલાખ જીવાયેાનિ ખમાવી, અઢાર પાપસ્થાનક વાસાાવી શુભ પરિણામે કાળ કરી સ્વર્ગે પહાચ્યાં.
તે માટે હે ભવ્યપ્રાણીઓ ! જો તપ કરવાની શક્તિ ન હોય તાપણુ તપનાં વધતાં પરિણામ રાખવાં. બળાત્કારે કે ઇની સાઘતાથી પણ તપ કરવા. કેની પેઠે ? તો કે શ્રીયક સાધુની પેડે દેવતાની àાટી પદવીને પામે. અનુક્રમે માક્ષનાં સુખને પામે. તે માટે એક દિવસમાં દસ પચ્ચખાણ કરવા શુભ પરિણામ રાખવાં.
ઈતિ શ્રી શ્રીયકની કથા,
Jain Educationa International
સમાપ્ત.
For Personal and Private Use Only
www.jainelibrary.org